પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
 

ગયેલી. તેના ત્રણુ રૂઅલ બેઠા હતા. તે ઉપરાંત પાંચ અલ રાસડા પશુ મળ્યા, એ જાણે મેાટી મહેરખાની ન હોય એમ એણે શેઠને ખાસ આભાર માન્ય હતેા; જોકે શેઠ પાસે નીકીટાનુ લે તા ઓછામાં ઓછા વીસ રૂસ્ખલતુ નીકળતુ હતુ. વાસીલી નીકીટાને કહેતા: ‘તારી સાથે મેકશી એટલી કાં કરી છે, અલ્યા ? તારે કઇ જોઇએ તેા લઇ જવું. એ તો તારા કામ પેઢે વળી જશે, સમજ્યેાને? હું કોઈ બીજા જેવા નથી તે હિસાબ કરૂં ને દડ કરેલા આદ કરું ત્યાં સુધી તને ઊભા રાખીને રગરગાવુ. અમારા તો સીધા તે સટ વહેવાર તું મારી ચાકરી કરે, ને મારાથી કંઇ તારી ભીડ જોઇ રહેવાય ? ’ આ શબ્દ કહેતી વખતે તે વાસીલીના મનને ખરેખર એમ જ લાગતું કે પોતે નીકીટાના હિતેચ્છુ ને અન્નદાતા છે. એ વાત કેવી મીઠાશથી કહેવી એ કળા વાસીલીને આબાદ આવતી. એટલે પૈસા માટે એના પર આધાર રાખનાર, નીકીટાથી માંડી, સહુને તે ઘડીએ તે એમ જ થતુ કે શેઠે કહે છે. એ જ વાત સાચી છે; એજ આપણા હિતેચ્છુ ને અન્નદાતા છે; ને તે કંઇ આપણને છેતરે કુમ ના સમર્ઝા, શેઠ? તમેય જાણે છે। કે હુ તમારી ચાકરી કરુ' હ્યુ, તે મારા બાપનું કામ કરતા હાઉ” એટલી મહેનત. કરૂં છું. હું બરાબર સમજી !' તીકીટા શેને ઉત્તર આપતા. તેને પાર્ટી ખમ્મર હતી કે વાસીલી અને છેતરે છે, પણ સાથે તે એમ પણ જાણુતા કે પાસે હિસાબની ચેાખવટ કરાવવાને ક તેને પાતાની સ્થિતિ સમજાવવાના પ્રયત્ન કરવા ફાગઢ હતા. આ સિવાય બીજી ચાકરી મળે એમ નથી ત્યાં સુધી જે મળે તે લને ચૂપ રહ્યા સિવાય છૂટકે નથી, એ વિચારથી તે મનને મનાવતા. શેઠે માડી, જોડવાનેા હુકમ એટલે હમેશની જેમ તે . રાજી થઈને મલકાતા મલકાતા, ઉતાવળી ચાલે; સડસડાટ