પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
 


પરીમાં ગયા; ખીંટી પી ચામડાની, ક્રમતાંવાળ, ભારે રાશ ઉતારી, ને લાખ ડી લગામની કડીઓ ખખડાવતા ખખડાવતા તમને ગયેા. તબેલે । અધ હતા, ને તેમાં જે ધેડા ગાડીએ તેડવાના હતા તે એકલા ઊભા હતી.

થોડા સારા સ્વભાવવાળા, મધ્યમ કદને, ને રતુમડા રંગનો હતા. તેના શરીરને પાછો ભાગ સહેજ નીચા હતા, તેનું નામ મુખા પાડેલું હતું. તેણે સહેજ હણી નીકીટાને આવકાર આપ્યો. તેના જવાબમાં નીકીટાએ કહ્યું: “મ, એકલું એકલું લાગે છે, એવદ્ ? હજુ તો ઘણી વાર છે રે! ચાલ તને પહેલાં પાણી પાઇ લઉ,’ એના શબ્દો સમજી શકનાર કાઈ માણસ સાથે ન માલતે હ્રાય, એવી રીતે નીકીટા એલ્યે જતા હતા. હૃષ્ટ જુવાન ઘોડાની આંટણવાળી પીઠ પર જામેલી ધુળ તેણે ડગલાની ચાળ વડે લી નાખી, તેના રૂપાળા માથા પર રૈન બાલી, કાન ને આગલા વાળના ગુચ્છા સીધા કર્યાં, ને દારયુંછેડી નાખી તેને બહાર પાણી પાવા લઇ ગયા. ન તભેલામાં ઠેરઠેર લાદ વેરાયેલી હતી તેમાંથી ઘોડા કડા મારતા મારતા રસ્તા કરવા લાગ્યા, તે પાબ્લો પગ ઉછાળી જાણે નીકઢાતે લાત મારવી ન હોય એવા ડાળ કરવા લાગ્યા. નીકીટા અને પાછળ પાછળ હવાડા તરફ ધીરેધીરે દોડયો આવતા હતા. કેમ, કેમ, અલ્યા બદમાસ ?’ નીકીટાએ બૂમ પાડી. થોડા તેના ઘેટાના ચામડાના ચીટા ડગલાને સહેજ અડે પણ એના શરીરને વાગે નહીં એટલી કાળી પાબ્વે પગ ઉખના હતો, એની નીકીટાને બરાબર ખબર હતી. ઘેડાની આ કુંક્ત જોઇ અને બહુ રજ પડી. ઠંડુ પાણી પીધા પછી ધોડાએ નસકારાં લાગ્યાં, ને મજબૂત ભીના હાડ લાવ્યા. હાટના વાળ પરથી પાણીનાં થોડાંક પારદર્શક ટીપાં હવાડામાં પડ્યાં. પછી જાણે વિચારમગ્ન હાય એમ શાન્ત