પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
 


ઊભા રહીને તેણે એકાએક શેરથી કાટા માર્યાં. હવે વધારે પાણી ન પીવું હોય તા ભલે, પશુ પછી રસ્તામાં માગ માગ ન કરીશ,' તે ઠાવકું મોઢું રાખીને, પાતાના વર્તનના ખુલાસા ધાડાની આગળ કરતા હાય એવી રીતે, ખેલ્યા. પછી રમતિયાળ જુવાન ધેડાની રાશ ખેચતે ખેંચતા પાછા તખેલા તરક દાડયો. ઘોડાને આખા વાડામાં કુદાકુદ કરવાનું મન હતુ એમ દેખા આવ્યું. વાડામાં એક અજાણ્યા માણસ સિવાય બીજું કાઇ ન હતું. તે રસધ્ધના ધણી હતે, ને પરગામથી રજા પર આવ્યા હતા. ‘જરા જઇને પૂછી આવ તે કઈ ગાડી જોડવાની છે. - નાની કે મેરી; ભાઇ નહી મારા રસાયણુને ધણી ઘરમાં ગયેા. ધરને પાયે ને છાપરું અને લેઢાનાં હતાં. થાડી વારમાં પાછા આવી એણે કહ્યું કે નાની ગાડી નેડવાની છે. એટલી વારમાં નીકીટાએ ધાડાને હાંસડી ને પીતળે જડેલા તગ પહેરાવ્યાં હતાં; અને એક હાથમાં હળવા, ગેલે એક પાત્ર લઇ, બીજા પેાલ વડે તે ધાડાને છાપરીમાં પડેલી એ ગાડી પાસે લઇ ગયા. સારું, ચાલે! નાની ગાડી જોડીશું !' કહી તેણે ચતુર, ને કરડવાનો ડેળ કરી રહેલા, ધેડાને એ પેાલની વચ્ચે આણ્યા, તે રસાયણના ત્રણોની મદદથી તેને સામાન નાખવા માંડયો. બધું લગભગ તૈયાર થઇ ગયું ને ફક્ત રેન જ નાખવાની રહી, એટલે નીકીટાએ તેના જોડીદારને છાપરીમાંથી ધાસ ને કાઠારમાંથી ગાદડી લાવવા માત્મ્યા. હાં, બરાબર ! ખરાખર! લે, હવે ખસી ન જઇશ હોં !” કહી, રસાયણુના ધણીએ આણેલું, તાજુ ઝાટકેલું એનું પાળ ગાડીમાં દબાવીને ભરી દીધું. હવે આમ ગુણપાટ પાથરીએ, ને એના પર ગાદી બિછાવી દઈએ.' તે કહેતા ગયા ને તે પ્રમાણે