પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
 

કામ કરતા ગયા. આખી ગાડીમાં ઘાસ તૈયાર કરી દીધી. ।ડ તારા, ભલા ! ઝાઝા હાથ રળિયામણા ! ' કહે તેણે ચામડાની રાશ હાથમાં લીધી, હાંકનારની જગાએ પેાતે બેસી ગયે, તે અધીરા બનેલા ધાડાને વાડામાં પડેલા ને થીજી ગયેલા ખાતર પર થઈને દરવાજા નરક ચલાવ્યા. પર ગાદી પાથરી બેઠક નીકીટા કાકા! એ નીકીટા કાકા ! ' કાઈએ તીણે અવાજે અમ પાડી; તે સાત વરસના એક છેકરા ઘરમાંથી ઉતાવળે દોડતે દોડતા વાડામાં આવ્યો. તેણે ઘેટાના ચામડાને કાળા ડગલા તે નવા સફેદ અનાતના બૂટ પહેર્યા હતા. મને લઇ ન તમારી સાથે ! ' તેણે રાડ પાડીને કહ્યું, દાડતાં દોડતાં તે ડગલાનાં બટન ભાડતા હતા. ‘સાર, સાં, આવ દીકરા !” કહી નીકીટાએ ગાડી ઊભી રાખી; ને શેના પીકા ને પાતળા, પણ હસતા તે ક્ષ્ાલ કરતા, નાનકડા ફરાને ઊંચકી લઇ ગાડી રસ્તા પર આણી. અપારના એ વાગી ગયા હતા. પવન સખત વાતા હતા. વાતાવરણ ધૂંધવાયેલું હતું. ટાઢ સખત હતી. હવામાપક અન્ત્રમાં પારા વીસ અંશથી નીચે ઊતરી ગયા હતા. અડધું આકાશ નીચે ઊતરતા કાળા વાદળર્થી વાયેલું હતું. વાડામાં તે શાન્તિ હતી, પણ બહાર રસ્તા પર પવન જોરથી સૂસવતા હતા. પાસેની એક છાપરી આગળથી બરફ ઘસડાઇ આવતા હતા, તે નાહવાની એડી પાસે ખૂણામાં ધૂમરી ખાતે ઊંડને હતા. નીકીટાએ ગાડી માંડ વાડામાંથી કાઢી ને ઘડાનું માથુ ધર્ તરફ ફેરવ્યું ત્યાં તો વાસીલી ધર્ આગળની ઊંચી ઇંડી પી ઊતર્યાં. તેના માંમાં સિગરેટ હતી. તેણે કાપડના અસ્તવાળા ઘેટાના ચામડાને ડગલે પહેર્યો હતો, તે તેના પર કમર આગળ સખત પટા આંધ્યા હતા. દેડી પરથી ને જામી ગયેલા બરફના ચરવાળી જમીન પર આવ્યે ત્યાં બરફ તેના અનાતના બૂટના ચામડાના