પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
 

ના, હું જ ઝાલીશ, હું જ ઝાલીશ ? ગાડીમાં બેઠેલા નાના છંકરાએ ચીસ પાડીને કહ્યું; ને તેણે ટાઢથી લાલચોળ થઇ ગયેલા હાથ ખીસામાંથી કાઢી ઠંડીગાર્ ગામડાની લગામ પકડી લીધી. ‘અલ્યા, ડગલા પહેરતાં બહુ વાર ન કરીશ ડાં . સ્મૃતિ રાખજે !” વાસીલીએ નીકીટા સામે જોઇ હસતાં હસતાં કહ્યું. પલકવામાં આવ્યા, બાપા !' કહી નીકીટા દાણ્યો. તેના અનાતના બૂટનાં તળિયાં પર બનાતથી થીગડાં મારેલાં હતાં; ને તેને બૂટની અંદર પગની આંગળી વાળીને ચાલવુ પડતુ. તે દાડતા દોડતા વાડે આળગી મજૂરાની ઝુપડીમાં પહોંચ્યો. એ અલી આરીનુષ્કા ! ચૂલા પરથી મારા ડગલા લાવ તા. હું રોઃ જોડે જાઉં ફ્રુ.' દેતાં દાડતાં ઝૂંપડીમાં પહેાંચી તેણે ખોડીએ બેરવેલા કમરપટા ઉતારતાં ખૂમ પાડીને કહ્યું. મજૂરાની સા કરનારી વારી જમીને ઊંત્રી ઊઠી હતી, ને એના ધણી માટે ચા બનાવવાની તૈયારી કરતી હતી. તે હસતી હસતી નીકીટા તરફ ફરી. નીકીટાની ઉતાવળના ચેપ લાગ્યા હાય એમ એણે પણ દોડધામ કરી મૂકી; ચૂલાના ઉપલા ભાગમાં ડગલે સુકાતા હતા ત્યાંથી ઉતાર્યો, ને ઉતાવળે ઉતાવળે ખબરી એની કરચલી ભાંગવા માંડી. લે, મેાજ કર તારા વર જોડે તુ. આજે હવે તારે છુટ્ટી ?’ જે માણસની સાથે એકલા પડે તેને મમતાભર્યાં વિવેકથી મેશાં ક કહેવુ એવી નીકીટાને ટેવ હતી. પછી એણે શ્વસાઇ ગયેલા સાંકડે પટા કમરે મેચને આંધ્યા, ઊંડા શ્વાસ લીધા, પાતળુ' પેટ જરા વધારે અંદર ખેંચ્યુ, તે ઘેટાના ચામડાના ડગલા પર પા જેટલા સખત ખધાય એટલે ખાંથી લીધા. બસ તુવે,’ પટાના છૂટા છેડા ખાસી લેતાં લેતાં, તેણે રસોઇયને નહી પણ પટાને ઉદ્દેશીને કહ્યું. જો હવે છૂટી ન જા