પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
 

-- 4 . આસ્નેહરશ્મિ ૦૯:૩૬, ૪ માર્ચ ૨૦૨૩ (IST)આ, ના,’ એટલું જ સભળાયું. અને કહુ છુ કાંના છે. તમે ?' • આ આ આ...ના.’ એક ખેડૂતે બધુ જોર વાપરીને મ પાડી, તાયે એ કાણુ હતા એ વરતાવુ મુશ્કેલ હતું. - કાલકા · ચાલ ચાલ ! ચાલ, જલદી હવે ' બીજા માણસે બૂમ પાડી.. તે માટી વડે ઘોડાને માર્યા કરતા હતા. ' તમે ઉન્નણીમાંથી આવતા લાગો છે !'

ચાલ ચાલો જલદી કર, સાઇમન! નીકળી ન આગળ! જલદી ગાડીનાં પડખાં સામસામાં અથડાયાં. જાણે ભેરવાઇ પડશેઃ એમ લાગ્યું ખરું, પણ જરા ખેચાતાણુ કરીને છૂટાં તે પાં, અને ખેડૂતેાની ગાડી પાછળ પડવા લાગી. ખેડુતેના ભરાવદાર વાળ ને મેટા પેટવાળા Àાડે આખે શરીરે અરથી ‘કાઇ ગયે! હા ને નીચી હાંસડીના ભારથી હાંગી રહ્યો હતો. પોતાનું રહ્યું… સહું બધું બળ વાપરીને પણ તે માટીના મારમાંથી અવાને નિષ્ફળ પ્રયત્ન કરતા હતા, ને તેના ટૂંકા ટૂંકા પગ વડે. ઊંડા ખરા પર લંગડાતા લંગડાતા ચાલતા હતા. પગ નીચેના ખર તેના ચાલવાથી આમતેમ ઊડતા હતા. એના મેઢિયા પરથી દેખાતું હતુ કે ધેડે! જુવાન હતાં. તેને નીચલા હેઠ ઉપલા હૈ!ઠ સાથે ખાડી રાખેલા હતા, નસકારાં ફૂલેલાં હતાં, ને કાન બીકને લીધે ખાવી દીધેલા હતા. ચાડીક પળ ઘોડાનુ એ માઢુ નીકીટાના ખભા આગળ રહ્યું, તે પછી પાછળ પૂડવા લાગ્યું. . જીએ દારૂથી કુવા બેહાલ થવાય છે તે! આ લેાકા ઘેડાને થકવીને મરણતેાલ કરી નાખ્યા છે. કેવા પાપી છે!’ નીકીટાથી કહ્યા વિના ન રહેવાયું. ધડીક મિનિટ તે થાકેલા નાના ધાડાની ઢાંક અને પીધેલ ખેડૂતોના બૂમબરાડ તેમના સાંભળવામાં આવ્યા. પશુ પછી ઢાંક્