પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
 

એમણે આપણને હજી પડી તે પાઠ્યા નથી. આપણે બહુ આડા નીકળી ગયા હુંશુ, અથવા કદાચ એ લેક પણ ભૂલા પડ્યા ડ્રાય એમ મને,’ • ત્યારે ત્યાં જઇશું આપણે?’ કેમ, ધેડા જ્યાં જવા માગતા હૈાય ત્યાં જવા દઇએ. એ ખરે રસ્તે લઈ જશે આપણુને લાવે, લગામ મારા હાથમાં આપે.’ વાસીલીએ લગામ એના હાથમાં આપી. એને એ બહુ ગમ્યું કુમકે નાં માજાની અંદર પણ તેના હાથ કરીને ઠીક થવા આવ્યા હતા. નીકીટાએ લગામ લઇને હાથમાં પકડી જ રાખી. એને જરાયે ચાલવા દીધી નહીં.. પેાતાના માનીતા ડાનુ ઘણુપણ જો તે હરખાતા હતા. ચાલાક ધાડાએ પહેલાં એક કાન ને પછી ખીન્દ્રે કાન, પહેલાં એક બાજુ ને પછી બીજી બાજુ, ફેરવી જોયા, તે પછી પાછા ફરવા માંડ્યું.

  • એને એક વાચા નથી એટલું જ બાકી છે,’ નીકીટા કહેવા

લાગ્યું. ‘જી એ શું કરે છે તે! હાં, હાં, ધપાવ્યે રાખ! તમે ખબર છે કયાં જવું તે. બરાબર. બરાબર ? હવે પવન પાછળથી આવતા હતા, એટલે જરા હૂંફ વળી. હા, છે જ એ તે ઉસ્તાદ' નીકીટાએ ઘેાડાનાં વખાણુ ચાલુ રાખ્યાં. કીરગીઝનાં ચેડાંમાં જોર ખરું, પશુ સાવ ગુમાર. પશુ જીએ એ કાનથી થ્રુ કરી રહ્યો છે તે અને તારની જરૂર નથી પડતી. એક માઇલ છેટેથી એને ગધ આવે છે.’’ ભીજો અડધા કલાક પે। એટલામાં તે સામે કંઇક કાળુ કાળુ જંગલ કે ગામડું દેખાયું, ને જમણી ખાજી થાંભલી ખાવા લાગી. રસ્તા પાળ હાથ લાગ્યો દેખાતા હતા. અરે. આ તો પાછુ ગ્રીશિકા આવ્યુ નીકીટા એકાએક મેલી ઊડ્યો.