પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
 

અને ખરેખર ડાબી બાજુ એને એ કાઠાર આવ્યે. ત્યાંથી ખરક પહેલાંની પેઠે જ ઊડતા હતા. એ જ રસ્તે આગળ તાર પર સવેલાં થીજી ગયેલાં કપડાં—ખમીસ ને પાટલૂન - —— હજી પવનમાં દંડકડાટ કરતાં ઊડી રહ્યાં હતાં. ફરી પાછી શેરી આવી; ફરી પાછી હુવા શાન્ત, કાળી તે પ્રસન્ન લાગવા માંડી; કરી પાછા ખાતરના ડાધ દેખાયા; ને માણુમા મલાચાલા, કરીનાં ગીત ને કૂતરાંના ભસવાના અવાજ સભળાયાં. અધાર’ એટલુ થઇ ગયું હતું કે કેટલીક બારીમાંથી દીવા પણ તગતગતા હતા. ગામમાં અડધે રસ્તે વાસીલીએ એક મેટા, બે બાજુ એટલા- વાળા, ઈટરી મકાન તરફ ઘોડા વાળ્યે, ને રવેશી આગળ ગાડી ઊભી રાખી. એક બારી પર બરફ જામી ગયેલા હતા ને તેમાંથી જ દીવાને પ્રકાશ આવતા હતા. પ્રકાશનાં કિરણથી ઊડતા ભરફના પાલ ચકચકાટ મારી રહ્યો હતા. નીકીટાએ બારી પાસે જઈ ચાકથી આરણું ખખડાવ્યું. કાણુ છે? ખખડાટ સાંભળીને એક અવાજે ઉત્તર આપ્યા.

  • ક્રેટીથી પ્રેબુનાવ શેઠ આવ્યા છે. ભાઇ !’ નીકીતાએ કહ્યું.

‘જરા બહાર આવે તા.’ ખારી આગળથી કાઇ ખસીને અંદર ગયું. એકબે મિનિટમાં દરનું બારણું ઊધડવાના અવાજ આવ્યા. પછી ઘરના બહારના ખરાની આગળી કટ ઘને ઊડી; ને એક ઊંચા, ધેાળી દાઢી- વાળા ખેડૂત, ધાયેલા સફેદ ખમીસ પર ધેટાના ચામડાને ડગલે પહેરીને બારણું હડસેલી બહાર આવ્યા. પવનથી બારણું વસાઈ ન જાય માટે તેણે સખત ઝાલી રાખ્યું. તેની પાછળ એક છેકરા આવ્યા. તેણે રાતું ખમીસ ને ચામડાના ઊંચા બુટ પહેર્યાં હતાં.

  • તમે છે, વાસીલી શેઠ ?’ ડાસાએ પૂછ્યું,