પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
 

૧૩૧ થીજી ગયેલા ખાતરના ઢગલા પર ચડી ગયાં. કુંતા અાણ્યા સાસને જોઇ ખીક અને ગુસ્સાને માર્યો જોર્જોરથી ભસવા લાગ્યો. k નીકીટા એ સહુની સાથે વાતામાં ઊતરી પડ્યો. મરધાંની ક્ષમા માગી ને કહ્યું કે તમને હવે ફરી સતાવવા હું નહીં આવું.' મેટાં કારણ જાણ્યા વિના જ ભડકમાં તે માટે તેમને ઠપકા આપ્યા. કૂતરા જોરે નરમાશથી કામ લઇ તેને ઠંડા પાડયો. ઘેડા પણ ખીલે આંધી દીધા.

સ થયું હવે, કપડાં પરથી બરફ ખંખેરી નાખતાં તેણે કહ્યું. કૂતરા તરફ વળીને કહ્યું: ‘ જુઆને કા ભસભસ કરે છે ! ચૂપ રહે, એવા ! ચૂપ રહે. નકામે શાને લસલસ કરે છે? અમે ચાર નથી, એળખીતા છીએ,.....' ' કહે છે કે આ ત્રણુ ઘરના સલાહકાર છે,’ કહી પેલા છેાકરાએ ગાડીને જે ભાગ છાપરા અહાર રહી ગયા હતા તે એના મજબૂત હાથ વડે અંદર કેલી દીધા.

  • સલાહકાર ક્રમ ?’નીકીટાએ પૂછ્યું.

. પોલસનની બાળપેાથીમાં લખ્યું છે એવું. ચાર ધમાં આવે એટલે કૂતરા ભસે છે; એને અર્થ એ કે સાવધ રહેા! મરધે કૂકડે કૂક કરે છે. એને અ એક જાગે બિલાડી પેાતાનું શરીર ચાટે છે. એના અર્થ એ કે સારા મહેમાન આવે છે. એમને આવકાર આપવાની તૈયારી કર!' કહી કરો સહેજ હસ્યા. પૈદ્રુષ્કાને વાંચતાંલખતાં આવડતું હતું, પાલસનની ખાળપાથી એ એક જ ચાપડી તે શીખ્યા હતા, તે એ આખી તેને લગભગ મેઢ થઈ ગઈ હતી. વાતવાતમાં એમાંથી કઈક કવિતાની કડી કે કહેવત એટલી બતાવતા. અને માત્ર લાગવુ જોઇએ કે આ પ્રસંગે એ રોલરશે. આજની પેઠે દારૂ પીધેલા હાય ત્યારે તે એ રંગમાં આવી જતા. r ખરી વાત છે,’ નીકીટાએ કહ્યું.