પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
 

તમારાં તે હાડકાં પાંસળાં ઠરી ગયાં હશે,’ પેટ્રુસ્કાએ કહ્યું હા, છે તે એવુ જ, નીકીટાએ કહ્યું, અને બંને જણ વાડામાં ચને ઘરમાં ગયા. વાસીલી જે ધેર આવ્યા હતા તે ધર ગામના એક સૌથી શ્રીમંત માથુસનું હતું. એ કુટુંબ પાસે પાંચ મેટાં ખેતર પોતીકાં ત: ઉપરાંત સાથે ખેડવા રાખેલાં તે તે જુદાં. છ ધાડા, ત્રણ ગાય, એ વાછડાં, તે વીસેક ઘેટાં એટલે જાનવરને પરિવાર હતા. કુટુંબમાં બાવીસ માણુસ હતાં: ચાર પરણેલા દીકરા, એમનાં છ છોકરાં (એમાંથી એક પેકા પરણેલેા હતા), એનાં એ કરાં, ત્રણ અનાથ આળા, ને ચાર વહુ ને તેમનાં ધાવણાં બાળક, જે ગણ્યાંગાંઠ્યાં કુટુંબે હા અવિભક્ત રહ્યાં હતાં તેમાંનુ આ એક હતું. પણ ઘરમાં જે ચડભડાટ શરૂ થઈને આખરે કુટુંબના ભાગલા પડે છે તે ચડભડાટ અહીં પણુ શરૂ થઇ ગયા હતા. એનાં પગરણુ, બધે બને છે એમ, અહીં પશુ બૈરાંએથી જ મડાયાં હતાં. ડાસાના એ છેકરા મારામાં ભિસ્તીનું કામ કરતા, તે એક લશ્કરમાં હતા. ડાસાડાસી, બીજો છોકરા પર ચલાવતા તે, સૌથી માટે મારાથી રજા પર આવ્યા હતા તે, અને તમામ બૈરાંકરાં, એટલાં માણુસ અત્યારે ઘેર હતાં. આટલાં કુટુંબ ઉપરાંત પડેાશને ગામથી આવેલે એક મહેમાન હતા. ક ઓરડામાં ટેબલ પર એક દીવા લટકતા હતા, તેનુ અજવાળુ ચાનાં પ્યાલારકાી, દારૂની બાટલી, ને ખીજી ખાવાની વસ્તુ પર, તથા ઈંટરી ભીતા ઉપર પણ પડતું હતું. એક ખૂણામાં ભીંત પર નાની નાની સ્મૃતિએ લટકાવેલી હતી, ને તેની અને બાજુ ચિત્રા હતાં. ટેબલ આગળ એક બાજુ મુખ્ય સ્થાન પર કાળા ઘેટાના ચામડાના ડગલા પહેરીને વાસીલી બેઠે। હતા. તે બરફથી પીછ