પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
 

૧૨૩

=

ગયેલી મા ચૂસતા હતા, તે ખાજના જેવી આંખા વડે ઓરડાનું ને આસપાસ બેઠેલાં માણસાનું નિરીક્ષણુ કરતા હતા. એની જોડે ઘરના માલિક ડેાસો ખેઠે હતેા; તેને માથે તાલ હતી, ધેાળી દાઢી હતી, ને તેણે સફેદ હાથક તામણુનુ ખમીસ પહેર્યુ હતુ. તેની જોડે મારકાથી આવેલે તેના દીકરા હતા; તેની પીડ઼ પહેાળી ને ખભા મજબૂત હતા, ને તેણે પાતળુ છાપેલી છીટનું ખમીસ પહેયુ હતુ. તેની જોડે બીજે છોકરા હતા; તેના ખભા પણ પહેાળા હતા, ને ધરની મુખ્ય માસનું કામ તે કરતે. તેની જોડે પાતા, રાતા. વાળવાળા ખેડૂત • મહેમાન - ખેડા હતા. - દારૂ પીવા ને નાસ્તા ખાવાનું કામ પૂરું થઈ ગયું હતું, તે ચાની રાહ જોવાતી હતી. ઇંટના ચુલા પાસે ભોંય પર પડેલી ફીટલીમાં પાણી ખળખળ ખેલવા લાગ્યું હતું. ભીતાને અડાડીને જે સૂવાનાં પાઢિમાં જડેલાં તેમાં છેક ઉપલાં પાટિયાંમાં છેકરાં દેખાતાં હતાં. નીચલા એક પાટિયા પર એક આ મેઠી હતી, તેની પાસે ધૈડિયું. હતું. ડાસીમા વાસીલી શેઠની સરભરામાં હતાં. તેમને આખે માટે કરચલી પડી ગઇ હતી; હાઠ પણ કરચલી વિનાના ઘા નહેાતા. નીકીટા દાખલ થયો. તે વખતે સીમા દાથી ભરેલા, જાડા કાચના નાના જામ મહેમાનને આપવા જતાં હતાં. “ ના ન પાડશો, વાસીલી શેઠ ના પડાય જ નહીં. અમારે આગણે તમે કર્યોથી? પીએઃ પીઓ, ભલા!’ સીમાને આમ ચાલુ હતા. દારૂના દર્શીનને તેની સુગંધથી સ્નેહરશ્મિ ખાસ કરીને અત્યારે શરીર ટાઢથી અકડાઇ ગયું હતું તે થાકીને લાચ થઇ ગયું હતું એટલા માટે નીકીટાના મનમાં સળવળાટતા ઘણા થઇ આવ્યા. તેણે ભવાં ચડાવ્યાં; ટાપી ને ડગલા પરથી ખરફ ખ`ખેરી નાખ્યા; અને ઘરમાં કાઇને ખેતાન હાય એમ મૂર્તિ સામે ઊભો રહ્યો, શરીરે ત્રણવાર આને નમન કર્યું. પછી હાથ ફેરવી ફૅાસની નિશાની કરી, અને