પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
 

‘ તૈયાર છે, મા,’ એક જુવાન સ્ત્રી મેલી. કીટલીમાં પાણી ઊળવા લાગ્યું હતું. કીટલીના ઉપલા ભાગને પોતાના છેડાથી લુછી તે જેમતેમ કરીને ઊંચકી ટેબલ સુધી લઈ ગઈ; ત્યાં જઇ ફીટી એચી કરી, ને ટેબલ પર સૂવા જતાં સહેજ વખાકા થયા. વાસીલીએ પોતે કેમ ભૂલે પડ્યો તેની વાત માંડી હતી. એવાર્ આ જ ગામડામાં આવ્યા, આડૅ રસ્તે ચડી ગયા, ને રસ્તે દારૂડિયા ખેડૂત મળેલા, એ બધાનું વર્ણન કર્યું. સાંભળનારાંને બહુ નવાઈ લાગી. કઇ જગાએ તે શા કારણસર રસ્તો ચુકાયા તેના અનેક ખુલાસા આપ્યા. પીધેલ ખેડૂતે કાણુ હશે તેની કૈક અટકળા કરી. ને હવે જવું ત્યારે કેવી રીતે જવુ એ વિષે સૂચના આપી. અહીંથી મેલચાનાના રસ્તે નાના કરાને પણ ડ .. એવા છે. ધારી રસ્તા પરથી જમણી બાજુ વઢ્યા એટલે અસ વળવાનુ આવે છે ત્યાં એક છેડા દેખાય છે. પશુ તમે તે એટલે. જણ પહોંચ્યા નહીં’ !' મહેમાને ાપી પુરી. ‘ રાતે રહી જાઓ । ખુહુ સારું, આ વહુ પથારી કરી દેશે,’ ડેાસીમાએ શેઠને સમજાવ્યા. સવારે જવાશે હવે. સવારની મુસાફરી પણ સારી લાગશે, કહી ડેાસાએ ડાંસીના સૂરમાં સૂર પૂર્યાં. નથી રહેવાય એવુ, કાર્યુ કામ તે કામ ?’ વાસીલી એહ્યો. એકલડી ગુમાવીએ તે। વસે પણ એનુ વળતર ન વળે.’ વાસીલીને જંગલ યાદ આવ્યું, તે ખીન્ન વેપારીઓ આવીને કાળિયા ઝડપી જશે એ વિચાર આવ્યા. તેણે નીકીટા તરફ વળી કહ્યું : આપણે ત્યાં પહોંચી જઇશું, નહીં, નીકીટા ?” નીકીટાએ ચાીક વાર તેા જવાબ ન આપ્યો. તેનું મન તા. હજી દાઢીમૂછમાંથી બરફ ખખેરી કાઢવામાં જ લાગેલું હતું. . ફરી ભુલા ન પડીએ તે,’ તે ગમગીન અવાજે એલ્યું.. એની ગમગીનીનું કારણ એ હતું કે એનું મન ચેડાક દારૂને $ ૧૩૫