પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
 

છો કેમ ગીત ગાવા htt માટે તલપાપડ થઇ રહ્યું હતું. એ તરસને સહેજ પણુ છિપાવે એવી એક ચા હતી, તે પશુ તેને હજી મળી નહાતી.

પણ આપણે પેલા વળાંક સુધી પહેાંચીએ એટલે અસ. પછી લા પડવાના નથી. પછી તો આખા રસ્તા ‘ગલમાંથશ્વને જ જાય છે,’ વાસીલીએ કહ્યું. જેવી તમારી મરજી, શેઠે જવુ જ હૈાય તે વહેલા નીકળવુ સારું,’ નીકીટાએ કહ્યું, ને તેની આગળ મુકવામાં આવેલા ચા જામ ઉપાડ્યો. • ચા પીને નીકળીએ.’ નીકીટાએ મૂંગે મેઢ માથું હલાવ્યું. જામમાંથી ઢાળાય નહી' એવી રીતે રકાબીમાં ચારેડી, ને ચામાંથી નીકળતી વરાળ પર ફ્રાસથી કાણુ થઇ ગયેલાં આંગળાંવાળા હાથ શેકવા લાગ્યો. પછી ખાંડના એક નાને ટુકડા કરડ્યો, ધરના પુરુષોને નમન કરી કહ્યું : ‹ ખુશાલી આપની!’ તે ગરમ ગરમ ચા પીવા માંડી. • કાઈ અમને વળાંક સુધી મૂકી જાય તે વાસીલી એલ્બે. ‘હા, જરૂર,’ મેટા એકરા ખેલ્યેા. પેટ્ટુકા ગાડી લઇને આવશે તે તમને ત્યાં સુધી સૂકી જશે.’ તો તે છેકરા, ગાર્ડી જોડ. તારા મેટા ઉપકાર થશે.’ t € એમાં ઉપકાર શાને, શૈ?” ભલી ડેસીએ કહ્યું. એટલું તે અમે ખુશીથી કરીએ.’ . - પેટ્રુકા, ા ને ગાડી જોડ,’ મેટા ભાઇએ હુકમ કાઢ્યો. ‘ સારું, ” કહી પૈદ્ધેશ્યા સહેજ હસ્યો. તેણે ખીંટી પરથી ટાપી લીધી તે ધેડા તૈયાર કરવા દોડ્યો. ધરમાં કંઇક વાતચીત ચાલતી હતી તે વાસીલી ગાડી લઇને બારી આગળ આવ્યા ત્યારે અટકી પડી હતી. હવે ગાડી જોતી હતી એ દરમ્યાન તે અટકેલી ત્યાંથી પાછી શરૂ થઇ. ડાર્સ મહેમાન આગળ તેના ત્રીજા દીકરાની રાવ ખાતેા હતાઃ એની વહુ