પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
 

માટે એણે પ્રવ ટાણે ફ્રેંચ બનાવટની શાલ મોકલી, પણ મારે માટે કશું ન મેાકલ્યું.’ " હેકરા હવે કંઇ આપણુા હાથમાં રહ્યા નથી,’ ડેાસા એહ્યા. • ખરી વાત છે !' મહેમાને ટાપશી પૂરી. એમને હાથમાં રખાય પણ શી રીતે ? બહુ ચાંપલા થઇ ગયા છે. પેલા ડૅમેચકીન જીએતે; એના બાપને હાચ જ ભાગી નાખ્યા. એ ચાંપલાઇ નહી તે। ખીજું શું?’ નીકીટા કાન દઈને સાંભળી રહ્યો હતો તે એકલનારના મેઢા પર થતા ફેરફારા નિહાળતા હતા. એને વાતચીતમાં ભાગ લેવા ગમત; પણ ચા પીવી તે વાત કરવી એ કામ એકસાથે બને એવાં નહેાતાં, એટલે તે માત્ર સંમતિ દર્શાવવા ડાકલાવતા હતા. તેણે એક પછી એક ચાના જામ ગટગટાવવા માંડયા હતા, ને તેના શરીરમાં ધીષ્ઠીરે ગરમાવા ને સ્ફૂર્તિ આવતાં હતાં. કુટુંબમાં ભાઈ ભાઈ જુદા પડી જુદા ચૂલા કરે એથી કેવું નુકસાન થાય છે, એ એક જ વિષયની વાત લાંબા વખત સુધી ચાલી. એ કઇ તાત્ત્વિક ચર્ચા નહેતી, પશુ આ ઘરમાં જ ભાગલા પડવા સાથે એને સબન્ધ હતા. જે બીજા છોકરાએ પોતાના ભાગ જુદા કરી આપવાની માગણી કરેલી તે ત્યાં મેઢું ચડાવીને ચૂપચાપ બેઠા હતા. આવિષય નાજુક હતેા ને સહુનાં મન એમાં એકાગ્ર થઇ ગયાં હતાં, પશુ સભ્યતાના નિયમનો ભંગ થવાની બીકે તેઓ પારકાની હાજરીમાં એની ચર્ચા કરતાં નહાતાં. છેવટે ડેાસા મન પર કાબુ રાખી શકયો નહીં. તેણે કહ્યું: મારા જીવતાં તે ભાગલા નહીં થવા દઉં. ભગવાનની કૃપાએ ઘરમાં લીલાલહેર છે. પણ કરા ભાગ પાડીને જુદા થઇ જશે તે સહુને ભીખ માગવા વારા આવશે.’ ખેલતાં ખેલતાં તેની આંખ ભીની થઈ. કુટુંબના ‘માતવીએવની જ વાત લેને,' મહેમાને કહ્યું. ‘ પહેલાં એમનું ઘર કેવું ભર્યું ભાદર્યુ" હતું, પણ વહેંચણુ કર્યા પછી બધા પૈસેટકે