પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
 

કરવા પ્રકાશમા ખલાસ થઇ ગયા છે. { એ દશા તારે અમારી કરવી છે,’ કહી ડાસાએ દીકરા તરક નજર નાખો.' દીકરે શો જવાબ ન દીધો. જરાવાર શુ ખેલવુ’ એ કાઇને ઝે નહી. સહુ સુનમુન બેસી રહ્યાં. એ મૌન પૈષ્કાએ આવીને તેવુ. ગાડીયોડે જોડીને તે જરાક વાર પહેલાં જ ધરમાં આવ્યા હતા, ને સહેજ હસતા હસતે! આ વાત સાંભળવા ઊભો રહ્યો હતો. . · પોલસનની બાળપોથીમાં એને વિષે એક વાત છે,’ તેણે કહ્યું.. એક બાપે દીકરાઓને સાવરણી ભાંગવા આપી. આખી સાવરણીના ટુકડા તા છોકરા ન કરી શક્યા. પણ એમાંની એકએક સળી છૂટી લઈને તાડવા માંડી એટલે તૂટી ગઈ. એવી જ વાત અહી" પશુ છે." કહી તે હસી પડ્યો, ને કહ્યું: ‘હું તૈયાર ! . તુ તૈયાર હાય તેા જઈએ આપણે,’ વાસીલીએ કહ્યું. તે દાદા, છેકરાઓને છૂટા તા ન પડવા દેશે હૈ।. તમારી મિલકત મઝિયારી છે તે તમે તેના મુખત્યાર છે. વીલની પાસે જજોને.. એ તમને સમજાવશે ક્રમ કરવું તે.’ .

એ તેા એમ રગડદગડ ચાલ્યાં કરવાનું, ડાસા અવાજે એલ્યે. એને સમજાવ્યે સમજતા નથી. જાણે ઝાડે વળગ્યું ન હાય !” દરમ્યાન નીકીટાએ ચાના પાંચમે ગલાસ પૂરા કર્યા, તે તેને ઊંધો મૂકવાને બદલે આડા મૂક્યો એ આશાએ કે છઠ્ઠો ગલાસ પણ મળશે. પણ કીટલીમાં પાણી રહ્યું નહેાતું, એટલે ખાઇએ ગલાસ ભર્યા નહીં. વળી વાસીલીએફપડાં પહેરવા માંડ્યાં હતાં. એટલે નીકીટાણુ ઊછ્યા વિના છૂટકા નહાતા. ખાંડના જે ગાસલાને એણે ચામેરથી કરડી કાઢ્યું હતું તે ખાંડના વાસણમાં પાછું મૃત્યુ, મેઢે પસીના છૂટ્યો હતા તે ડગલાની ચાળથી લૂછી. નાંખ્યા, અને એવરાટ પહેરવા ચાલ્યું.