પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
 

અંતે એટલા લાંબા વખતથી પડી હતી કે જતા મુસાફરને કશુ રોકાણુ સ્થુ નહીં, ૫ વાસીલી ગાડી આગળ પહોંચ્યા. અધારામાં ગાડી મુસીબને જડી ગાડી પર ચડી તેણે લગામ હાથમાં લીધી. આગળ ચાલ !' તેણે બૂમ પાડી. પ-સ્કાએ એની નીચી ગાડીમાં નીચા નમી ઘેાર્ડી ચલાવી. વાસીલીના ઘોડા થોડીક વાર્થી છુતા હતેા. તેને હવે આગળ ધોડીની ગધ આવતાં તેની પાછળ પાછળ ચાલવા માંડયુ, ને ગાડી શેરીમાં આવી. ફરી પાછી ગામની ભાગોળ આવી, એને એ રસ્તા આવ્યા, થીજી ગયેલાં કપડાં સુકાતાં હતાં તે વા। આવ્યો ( પણ હવે કપડાં દેખાતાં નહાતાં), એના એકાઠાર આવ્યા તેની આસપાસ જામવા માંડેલા બરફને ઢગલા છાપરેડવા આવ્યેા હતો, તે છાપરા પરથી બરફ એકધારા પડ્યે જ જતા હતા). એનાં એ રડતાં, સૂસવતાં, તે પવનથી આમતેમ નમતાં ઝાડવાં ફરી આવ્યાં. અને ગાડીએ ફરી પાછી ઉપરનીચેથી ઊડતા ને બુધવાટ કરતા અરકના સમુદ્રમાં પેઠી. પવન એટલા સખત હતો કે તે જ્યારે ભાજી- એથી વાતો ને મુસાકરા સામે ને ગાડી ચલાવતા ત્યારે પવનથી ગાડીઓ ડામાડાળ થઇ જતી તે ધાડા એક તરફ નમી જતા. પેબ્રુસ્કા એની પાણીદાર ઘેાડીને આગળ ઉતાવળી ચાલે ચલાવી રહ્યો હતા. ને જોરજોરથી ગાતે ને રાડા પાડતા હતા. મુખેાટી ઘેાડીની પાછળ પાછળ ચાલ્યા જતા હતા. આ રીતે દસેક મિનિટ મુસાફરી કર્યા પછી પેશ્યાએ માં પાછળ ફેરવ્યુ ને બૃમ મારી ક ક કહ્યું. પવનને લીધે વાસીલી કે નીકીટા એમાંથી એકેય કા સાંભળી શક્યા નહીં, પણ તેમણે અનુમાન કર્યું કે હવે વળાંક આવ્યા. પૈદ્ધેકા જમણા ખાજુએ વળી પણ