પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
 

ચૂકયો હતા. જે પવન અત્યારસુધી બાજુએથી આવતા હતા તેની ઝાપટે હવે સામેથી સીધી તેમનાં મોઢાં પર આવવા લાગી, ભરતી આરપાર જમણી આજુએ તેમણે કઇક જોયું. એ જ વળાંક આગળના છેડ હતા. C લો હવે, સાહેબજી, આવજો !’ r · સાહેબજી, પેનકા, વારુ, આવજે! બહુ તકલીક ઉડાવી તે. કઇ કવિતાની કડી લલકારતા પેટ્ટસ્કા અદૃશ્ય થઇ ગયેા. કવિ લાગે છે!’ વાસીલી મનમાં ગણગણ્યા, ને તેણે લગામ ખેંચી હા, બહુ સારા છેકરા છે. ખરા ખેડૂતને દીકરે છે, નીકઢાએ કહ્યું. ગાડી એમણે આગળ હાંકયે રાખો. નીકટાએ ડગલા શરીરે સખત વીટાળ્યે, ને માથુ ખલ તરફ એટલું નીચુવલ્લુ’ કે એની ટૂંકા દાઢીથી ગળાના ભા વાઇ ગયા. એવી સ્થિતિમાં તે સુનમુન બેસી રહ્યો. ચા પીધાથ જે ગરમાવેા આવેલા તે ટકાવી રાખવાને એના પ્રયત્ન હતા. તે સામે ગાડીના પાલની સીધી લીટીઓ દેખાતી હતી, તે પરથી તે સતત એવા જ ભ્રમ થયાં કરતા હતા કે જાણે એ સીધા તે સપા ઘેરી રસ્તા જ છે. તે ઉપરાંત ઘેડાના શરીરના પાછલે ભા ઊંચાનીચા થતા હતૉ, ગાંઠ વાળેલી પૂછડી એફ તરફ ઊડતી હતી ને તેની આગળ ઊંચી હાંસડી, ધોડાનાં ઊંચાંનીચાં થતાં માર્યું ને ગરદ ને તેના પરની કેશવાળા, એ બધું પણ તે જોઇ શકતા હત અવારનવાર રસ્તાની નિશાની પણ નજરે પડતી, એટલે એને ધારહ વળતી ક ા તે રસ્તા પૂર જ છીએ ને ડરવાનું ક કારણ નથી. વાસીલી લાંચે જતા હતા. રસ્તે ચાલ્યાં કરવાનું તેણે ડ પર ોડી દીધું હતું. ઘેડાને ગામડામાં સહેજ આરામ મળ્યું હાવા છતાં તે અનિચ્છાએ દોડતા હતા, તે અવારનવાર રસ્તાધ