પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
 

૧૨૫ નીકીટા ક ખેલ્યેા નહી. તે ગાડીમાં પવન તરફ પીઠ ફેરવીને ખેડે, બુટ ઉતાર્યાં, અંદર પેસી ગયેલા બરફ ખંખેરી કાઢ્યો, અને ડીને તળિયેથી શેક ધાસ લઇ તેનાથી ડાબા બૂટમાં પડેલું એક રહુ કાળજીથી પૂરી દીધું, વાસીલી ચૂપ રહ્યો, જાણે બધા ભાર નીકીટ્ટા પર ન નાખી વધા હોય ! નીકીટાએ બૂટ કરી પહેરીને પગ ગાડીમાં ખેંચી લીધા, થનાં મેજા પહેરી લગામ લીધી, ને ધેડાને સામેની ખાઇ તરફ । લેતાં એક બાજુ વાળ્યેા. નાએક વાર માંડ ગયા હશે એટલામાં ડે કરી અટકી ગયા, ખાઇ ફરી એમની સામે આવી હતી. -na.. નીકીટા ફરી ઊતરીને બરફમાં આમતેમ ધીરેધીરે કરવા લાગ્યા. ડ્ડી વાર સુધી એવી રીતે કર્યાં; ને છેવટે, જે દિશાએ ગયેલા ની સાત દિશાએથી આવ્યા. ‘ શેઠ,વતા છે કે?’ તેણે બૂમ પાડી. આ રહ્યો! ફ્રેમ, શી ખબર છે?’ . મને તા કઈઝ જ સૂઝ પડતી નથી. અંધારામાં કશું દેખાતુ ત્યાં ખાઓ જ દેખાય છે, ફરી પાછા સામે ધી. ત્યાં વને ચાલવું પડશે.’ ગાડી પાછી ચાલવા માંડી.નીકીટા કરી ભરમાં ડિયાં ખાતા ખાતે ગયા, ફરી ખામાં પડયો, ફરી નીકળ્યા, કાંમાં માર રવા લાગ્યા; ને છેવટે હાંફતા હાંફતા આવી ગાડી પાસે બેસી ગયેા. ક્રમ, શીખર છે ?' વાસીલીએ પૂછ્યું.. ‘શું હેાય ? હું તે! થાકીને લેાથ થઇ ગયા, કોડા પણ હવે લે એમ નથી.’ ત્યારે શું કરીશું ? ઊભા રહ્યા પળવાર’ નીકીટા કરી ગયા, પણ તરત જ પાછા ફર્યાં. ઘેડાની આગળ જઇ તેણે કહ્યું: ‘ ગાડી લાવે! મારી પાછળ