પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
 

૧૩૬ પાછળ.'


વાસીલી હવે હુકમ આપતા નહોતે, મૃગ મૂગે કગે જતા હતા. ‘રમા તરક, આવે મારી પાછળ જમણી તરફ જોરથી પગલાં ભર્યાં; અને વહેતા અરકની એક ખાઇ તરફ લઇ ગયા. પણ નીકીટા કહે તેમ નીકીટાએ બૂમ પાડી લગામ પકડી ત્રાડાને ઘઉં! પહેલાં તે અયકામે. પણ પછી. ખાઇ ફૂદી જ્યારૅ એવી આશાએ, તેણે આગળ ઉછાળા માર્યાં. પણ તેનામાં ઘેર રહ્યુ નહેાતું, એટલે તે ખાઇમાં ગળા સુધી પી ગયે નીચે ઊતરા. ’ વાસીલી ગાડીમાં બેસી રહ્યો હતો તેન નીકીટાએ અમ પાડી. એક તરફના પેાલ પકડી તેણે ગાડી ખસેડીને ઘેડાની નજીક આણી, ઘોડાને કહ્યું : કામ મુશ્કેલ છે, ભલા ! પણ છૂટકા નથી. એકવાર જરા જોર કર! જરા, જરા, વાં, હાં !’ ધેડાએ એક આંચકા માર્યાં, બીજો માર્યો, પણ આગળ વધી શક્યો નહીં, તે જાણે કશાકને વિચાર કરતા ડ્રાય એમ ધ થત પાા ાભા રહ્યો. r એ નહીં ચાલે, ભઇલા !' નીકીટાએ ડાને શિખામણુ દીધી. હવે એક જ વાર ” ફીનીકીટા એક બાજુને પાલ ખેંચવા લાગ્યા, વાસીલી બીજી બાજુના બરાબર ! સાબાશ !' નીકીટા બૂમ પાડી ઊઠયો. ‘ કરીશ • નહી ડૂબી જાય તું!” ઘેડાએ માથુ ઊંચક્યુ' ને એકદમ આંચકા માર્યાં. ‘હું ! મા એક ધક્કો; બીજો; ત્રીજો; ને છેવટે થાડા ખાઈમાંથી બહાર નીકળી જઇ ઊભેદ રહ્યો, હાંકવા લાગ્યા, ને શરીર પર જામેલે બરફ ખંખેરી નાખવા લાગ્યા. નીકીટા એને આગળ લઈ જવા માગતા હતા. પૂણુ વાસીલી મે જાડા ડગલાના ભારથી ને મહેનતથી અવે