પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
 

૧૭ હાંી ગયા હતા કે એનાથી જરાયે ચલાય એવુ રહ્યું નહેાતુ. અણે તો ગાડીમાં પડતું મૂક્યું. .. .... .... . મને સાસ ખાવા દે જરાક કહી તેણે પેલા ગામડામાં ડગલાના ફૉલર પર જે રૂમાલ બાંધો તે છેડી નાખ્યા. ( હવે અહી કરો. વાંધા નથી. સુઇ રહેા તમે ગાડીમાં. હુ ભાડાને દારી લઇશ.’ નીકીટાએ કહ્યું. વાસીલી ગાર્ટીમાં પી રહ્યો; ને નીકીટા લગામ પકડી ઘેાડાને દસેક પગલાં નીચાણુ તરકે ને પછી સહેજ ઊંચાણુ તરફ લઇ ગયો, તે ત્યાં ઊભા રહ્યો. પેલી ઊંડી ખાઇમાં તે ટેકરી પરથી ધસી આવતા બરફમાં તેઓ સાવ ડૂબી ગયા હૈાત. આ જે નવી જગાએ નીકીટા થાળ્યા તે છેક ખાઇમાં નહેાતી એ ખરું, છતાં ખીણુની બાજુમાં પવનના ઝપાટા સામે કઇક રક્ષણ મળતું હતું. કેટલીક ક્ષણા આવતી જ્યારે વનનું જોર સહેજ નરમ પડતું; પણ એવા વખત લાંમા ચાલતે નહીં, ! જાણે એ વિશ્રાન્તિનું વળતર વાળવા માટે પવન દસગણા જોશથી વાવા માંડતો, ને તેના વટાળ પહેલાંના કરતાં વધારે ભીષતાથી સુસવાટા મારતા ને ઘૂમરી ખાતા. વાસીલી સાસ ખાઇને ગાડીમાંથી ઊતરી નીકીટા પાસે હવે શું કરવું એ વિષે વાત કરવા આવ્યા એ પ એવી એક સખત ઝાપટ તેમને લાગી. અંતે જણુ આપે.આપ નીચા નમી ગયા, તે વટાળનુ જોર સહેજ શમે તેની રાહ જેવા કાગ્યા. ઘોડાએ પણ કાન વાળા દઇને બેચેનીથી માથું હલાવ્યા કર્યું.. ફાનનુ જોર જરાક ઓછું થયું કે તરત નીકીટાએ હાથનાં માજા કાઢી નાખ્યાં, તેને પઢાની અંદર ખાસી દીધાં, ને ધોડાના ઈંગ્ સાવા માંડ્યા. . એ શુ કરે” અલ્યા ?' વાસીલીએ પૃયુ., ઘેાડાને છેડી નાખું છું. મીજી શું કરાય? મારામાં જરાયે હાય રહી નથી,’ નીકીટા જાણે મારી માગતો હ્રાય વે અવાજે માલ્યેા.