પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
 

૧૩૨ ગાડીમાં ક્યાંક નહીં જઈ શકાય ? ' 'ના, નહી જવાય. જઈશું તે ધેડા જીવધી જશે એટલું ખ નીકીટાએ ઘોડા તરફ આંગળી કરીતે કહ્યું. ઘોડો તે રાંક માં કરી, જે વીતે તે વેઠી લેવા તૈયાર થઇને ઊભા હતા. એનાં ભીંજાઈ ગયેલાં પડખાં ઊંડા શ્વાસાવાસને લીધે ઊંચાંનીચાં થતાં હતાં. આપણે રાત અહીં રહેવું પડશે,' કહી નીકીટાએ જાણે. ધર્મશાળામાં રહેવાનુ હેાય એવી રીતે તૈયારી કરી, ને ઘેાડાના તંગ છેડવા માંડ્યા. ' પણ આપણે થીજી નહી જઇએ ?’ વાસીલીએ કહ્યુ, થીજી જઇએ તે જએ, પણ બીજો રસ્તો નથી હવે, નીકીયાએ જવાબ વાત્મ્યા. વાસીલીએ રુવાંટીના બે ડગલા ચડાવ્યા હતા એટલે, અને ખાસ કરીને બરફની ખામાં મહેનત કર્યા પછી, તેના શરીરમાં પૂરેપૂરા ગરમાવા આવ્યા હતા. છતાં, ખરેખર આ જગાએ જ રાત કાઢવી પડશે એવી ખબર પડતાં તેને શરીરે ટાઢની ધ્રુજારી આવી ગઇ. મનને શાંત પાડવા તે ગાડીમાં બેઠે, ને સિગરેટા ને દીવાસળી કાઢ્યાં.. દરમ્યાન તીકીટાએ વાડાની લગામ છેડી નાખી, પેટ ને પીઠ પરના તગ છેડ્યા, રૈન લઇ લીધી, ખભા પરના પટા ઊડ્યો, પેાલ ખેમુંડી લીધા, ને એ બધા વખત ઘેડાને ઉત્સાહ આપવા તેની સાથે વાતા કરી. પેાલ ખેચી લઇ ધેડાને બહાર કાઢતાં તેણે કહ્યું : લે, હાર આવ હવે! બહાર આવ! તને અહીંયાં બાંધી દઇશું. તને શ્વાસ નીરીશ ને લગામ કાઢી લઇä ડાં, તુ જરાક ધાસ ખાશેને એટલે પાછા તાજો થઇ જશે.’ પણ ધોડા બેચેન હતા. નીકીટાના શબ્દોથી એને ધારણુ આવી હાય ઍમ દેખાયું નહી. તે એકવાર એક પગ ને બીજીવાર મીતે