પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
 

132 ચા કરવા લાગ્યું; ગાડીની સેડમાં ભરાવા લાગ્યા; પત્રન તરફ પીઠ ફેરવી; ને નીકીટાની બાંય પર માથુ' ધસવા લાગ્યા. પછી, જાણે નીકીટાએ નીરેલું ઘાસ ખાવાની ના પાડીને તેને દૂભવવા ન હાય એમ. તેણે ગાડીમાંથી ઘાસને એક કાળિયા ભર્યા તા ખરે, પણુ તરત જ આ ધાસ ખાવાને વખત નથી એવા નિશ્ચય કરી શ્વાસ. ફેંકી દીધું. પવને તે તરત જ વિખેરી નાખ્યું, વેણુછેરણ કરી નાખ્યું, ને બરફથી ઢાંકી દીધું ‘હવે આપણે કકએંધાણ ઊભું કરીએ,’ નીકીટાએ કહ્યું. ગાડીનુ મેદું વન તરફ ફેરવી તેણે પાલને પટ્ટાથી માંધ્યા, અને તને ગાડીને માખરે ઊભા કર્યાં. લે, આપણે ભરફથી કાઇ જશુ ત્યારે ભલા લાકા આ પેાલ જોશે ને આપણને ખાદી કાઢશે,' કી તેણે હાથનાં મેળ એમ્બીજા સાથે ફટફટાવીને પાછાં પહેરી લીધાં. ધૈડિયાએ અમને આમ કરવાનું શીખવેલું !’ દરમ્યાન વાસીલીમ્બે ડગલા દીલા કરી તેની ચાળ ઊંચી કરી. આડુ કર્યું અને લેાડાની પેટી પર ગંધકની એક પછી એક દીવાસળી ઘસવા માંડી. પણ એના હાથ ધ્રુજતા હતા; અને એક પછી એક દીવાસળી કાંતા સળગે નહીં, કાં તેા સળગેલી દીવાસળી સિગર સુધી પહોંચાડવા જાય એટલામાં હાલાઇ જાય. અમ કરતાં કરતાં છેવટે એક દીવાસળી સળગી, ને ક્ષણુભર એની વૈાતના પ્રકાશ ડગલા પર, અચૂંટા જોડેની વધેલી આંગળીએ પહેરેલી વીંટી પર, ને ગાદલા નીચેથી બહાર નીકળી આવેલા ને બરફે છંટાઈ ગયેલા એઑટના પરાળ પર પડ્યો. સિગરેટ સળગી એટલે વાસીલીએ આતુરતાથી એકએ ક્રમ મેચ્યા, ધુમાડા મેઢામાં ઉતાર્યાં, મૃો પર થઈને તેને બહાર કાઢ્યો; ને વધારે દમ લીધા હાત, પણ પવને ખળતી તમાકુને ઉખાડી નાખી, ને જેમ ધાસને ફેંકી દીધું હતું તેમ તેને પણુ દૂર ફેંકી ઉડાડી દીધી. પણ આ થાડાક દમથી પણ વાસીલીના હેશ ઠેકાણે આવ્યા હતા.