પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
 


આપણે અહીં જ રાત ગાળ્યા વિના છૂટા ન હાય, તે ભલે, ગાળીશું !’ તેણે નિશ્ચયપૂર્વક કહ્યું, ‘જરા ઊભા રહે, હુ એના પર ધ્વજા પણ લગાવું’ કહી તેણે ગળેથી છેડી લીધેલા રૂમાલ ગાડીમાં નખી દીધેલે તે ઊંચકી લીધા, હાથનાં માજા કાઢ્યાં, ગાડીના આગલા ભાગ પર ઊભા રહી પટા સુધી પહેાંચવા લાંખા થયા, ને પરા જોડે રૂમાલ બાંધી સખત ગાંઠ વાળી દીધી. રૂમાલ એકદમ જોરથી કડવા લાગ્યા. ક્યારેક પેાલને વીંટળાઇ નય, ને પાછા એકાએક છૂટા થાય, ને પહેળા થઇડ ઊડવા માટે. ‘જો કવા સરસ વાવટા છે!” વાસીલીએ પેાતાની કારીગીરીની સ્તુતિ કરી તે ગાડીમાં પેસી ગયા. વળી કહેવા લાગ્યા: આપણે એ ભંગા હાઇએ તે હક તો વધારે લાગે, પણ અદર બે જણ માય એટલી જગા નથી.’ નીકીટા કહે: ‘હું તો જગા ખેાળી લઈશ, પણ પહેલાં ઘોડાને ઓઢાડી લ. બાપડા થાકીને લેથ થઇ ગયા છે. જરા ઊંચા ‘થાઓ !' કહી તેણે વાસીથી ખેડે હતા તેની તળેથી ગાદડી ખેંચી ગાદડી નીકળી એટલે તેને એવડી વાળી, ને મેકીતંત્ર અને ડલી કાઢી લઇને ગાડી ઘોડાને શરીર ઓઢાડી.

  • કંઇ નહીં, જરા . તે વળશે, બેવક!' કહી તેણે ગાડી

પર એલીતગ અને ડલ્લી પાછાં બાંધી દીધાં. એ કામ પતી તે ગાડી આગળ આમ્યા, તે વાસીલીને કહ્યું : ' તમારે ગૃભુપાદ્ર તા નહી જોઇએ નહીં’, ‘કે જોઇશે? ને થોડુક બ્રાસ મને લેવા છે.’ વાસીર્લીની એક તળેથી ગૃપાટ ને શ્વાસ લઇ નીકીટા ગાડી પાછળ ગયા, ત્યાં બરફમાં ખાડા ખાદ્યો, એમાં ઘાસ પાથ, ડગલે શરીરે સખત વીંટાળી લીધે, ઉપર ગૃભુપાદ્રવ્યુ’, ટાપી મેઢા પર ખેંચાય એટલી નીચે ખેંચી, અને પવન ને બરફના ઝપાટાથી બચવા ગાડીની લાકડાની પીડે અઢેલીને પોતે પાથરી રાખેલા શ્વાસ પર એડો.