પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
 


નીકીટાની આ રીત વાસીલીને ગમી નહીં, એટલે એ અગમે દર્શાવવા તેણે માથું ધ્રુણાવ્યું. ખેડૂતાની બેવકૂફ઼ી ને અભણુ દશા પ્રત્યે જ તેને અણગમા હતું. તેણે રાત ગાડીમાં ગાળવાની તૈયારી કરવા માંડી. આકી જે ધાસ રહ્યું હતું તે તેણે ગાડીમાં સરખુ પાથરી. દીધું, ને થોડુંક પોતાને પડખે મૂક્યું; પછી હાથ આંયમાં ખાસી દીધા, સામેથી આવતા વન માથાને ન લાગે તે માટે માધુ' ગાડીની. પૃષ્ણામાં ગાવી દીધું, ને સુઇ ગયા. ઊંઘી જવાની તેની મુંછા નહેાતી. સતે તે તે વિચાર કરવા લાગ્યા : જે વસ્તુ એના જીવનની એકમાત્ર ધ્યેય, અર્થ, ગવરૂપ હતી તેના — એટલે કે પાતે કેટલા પૈસા પેદા ન કર્યા તે હજી પેદા કરશે, પોતાના ખીર્જા આખીનાએ કટલા, પેદા કર્યા ને કાની કાની પાસે કેટકેટલી મુડી છે, એ પૈસા તેમણ કુવા રીતે પેદા કર્યાં ને પેદા કરે છે, અને એમની પ ખાતે પણ ,જી ધૃણા વધારે પૈસા પેદા કરી શકો તેના – આવ્યાં કર્યાં, ગેરિયાચીનના જંગલની ખરીદી તેને મન અતિશય ત્વના વિષય હતા. એ એક સામાંથી તેને દસેક હજાર સ્ખલ - જ વિચારે અને છે. લેવાની આશા હતી. એ જંગલમાં જે લાકડુ તેણે પાનખરમાં ચલુ’ તેની, તે પાંચ એકર જેટલા ભાગમાંનાં બધાં ઝાડ તે ગણી હેલા તેની કિંમત તે મનમાં ગણુવા લાગ્યા. • એકનાં ઝાડ છે તેના લાકડામાંથી ગાડીઓનાં પાટિયાં થશે.

  • મેટાં ઝાડની છાયામાં ઊગેલાં નાનાં ઝાઠોડનું તો જે થવાનુ

હશે તે થશે. તાયે દ્વેસ્માટીનદીઠ ત્રીસેક સાસીન × લાક" બળતણનું રહેશે,’ તેણે મનમાં આંકડા મુકવા માંડ્યા. એટલે કે એક એ ટીન પર ઓછામાં ઓછા સવાખસો રૂસ્ખલનું લાકડુ રહેશે,

  • ક્ષેત્રમાપનનું એક માપ,

× તાલ' એક મામ