પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
 


છપ્પન દૃસ્યાટીન એટલે છપ્પનસા; બીજા છતસા; છપ્પન ગુણ્યા દસ; ભીન્ન છપ્પન ગુણ્યા દસ; ને છપ્પન ગુણ્યા પાંચ' તેણે જોયુ કે આંકડા બાર હજાર રૂક્ષ ઉપર જાય છે, પણ મેઢે માટે ચોક્ક્સ હિસાબ તેનાથી ગણી શકાયા નહીં. · પણ હું દસ હજાર થોડા જ પરખાવવાનો છુ તે? હું તે। આઠેક હજાર જ આપીશ, તે જંગલમાં વચ્ચે વચ્ચે ખુલ્લી જગા આવે છે તેના પૈસા કાપી લઇશ. સર્વેયરને રાજી કરી દેશ. એને સા ફલ આપીશ, કે દાસા આપીશ; ને એ ગણીને કહેશે કે પાંચેક ટ્રેયાટીન પડતર જગાના બાદ કરવાના છે. અને એ આઠ હન્તરે સાો પાકા કરશે. ત્રણ હાર તા કડા. એ જોઇને એ પલળશે. ઍની તે શી કિર નથી !” આવા વિચારો કરી તેણે હાથ વતી પૈસાનું પાકીટ દબાવી રાખ્યું. ભગવાન જાણે રસ્તો કેમ કરતાં ચુકાઇ ગયેા. પણે જગન્ન હાવુ જોઇએ. પાસે ચોકીદારનું ઝૂંપડું હાય, ને કૃતરાં ભસતાં હાય. પણ સાળાં ખરે વખતે જોઇએ ત્યારે જ નહીં ભસવાનાં.’ તેણે કાનેથી કોલર નીચે ઉતારી કાન માંડ્યા, પશુ પહેલાંની પેઠે પાનને -સુસવાટ, પાલને ખાંધેલા રૂમાલના ફફડાટ, ને ગાર્ડીના લાકડા સાથે અથડાતા બરફના અવાજ, એ સિવાય બીજુ કશું સંભળાતુ નહેતું, તેણે કાન કરી ઢાંકી દીધા. • મને આવી ખબર હેત તે રાતવાસો રહી જાત. હશે, કરો વાંધો નથી; કાલે પહોંચાશે. એક જ દિવસ ખોટા ન્થરશે. ને પેલા ખીન કઈ આવી હવામાં મુસાફરી કરવાના નથી.” પછી અને યાદ આવ્યું. ફ ફસાઈને બળદ આપેલા તેના પૈસા એની પાસેથી ૯ મી તારીખે લેવાના છે. એ જાતે આવવાને હવે, પણ આવશે ત્યારે હું નહી હૈ, તે મારી બૈરીને પૈસા કેમ લેવા એની ખબર નહીં પડે. અને આવા કામની કશી ગતાગમ નથી.' આ વિચારની સાથે તેને યાદ આવ્યું કે ગઇ કાલની તમાં પોલીસ અમલટાર