પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
 


આવેલા તેની સરભરા કરતાં એની બૈરીને આવવુ નહાતુ. છેવટે તે બિચારી બૈરીની જ જાત ને! એણે ક્યાંથી જોયુ. હુંય કર્યું ? બાપાના વખતમાં અમારું ધર કેવું હતું ? માત્ર પૈસાદાર ખેડૂતનું ઝ'પડુ'; એટ દાવાની ચક્કી તે દુકાન —— એટલી જ મિલકત હતી. પણ આ પંદર વરસમાં મે કેટકેટલુ મેળવ્યું છે? એક દુકાન, એ વીશી, એક લાટની ચક્કી, એક દાણાની વખાર, એ વાડીએ સાંથે આપેલી, ને લોઢાના છાપરાવાળા કાઠાર સાથેનું ઘર.’ આ બધું યાદ કરતાં તેને ગવું ઊપજ્યું. બાપાના વખતમાં તું એવું નહી` ! આજે આખા જિલ્લામાં વાહવા કાની થાય છે? બ્રેખ્રુનેવની ! એ શાને લીધે ? હું કામને વળગી રહું છું એને લીધે જ તે! હું મહેનત કરૂં છું, પેલા ખીજા પથારીમાં પડી રહે છે કે વખત બગાડે છે એવું હું નથી કરતા. હું રાતે પણ એદીની પેફે સર્જી નથી રહેતા. તેકાન હાય કે તફાનને બાપ હાય તોયે હું નીકળી પડું છું. એટલે કામ થાય છે. લેાકેા માને છે ! પૈસા કમાવા એ રમતવાત છે. ના આપા, ના; હાડકાં હલાવે! તે મગજના ટુકડે ટુકડા કરી ત્યારે પૈસા થાય છે! આની પેઠે રાતે વગડામાં ઝપટાઈ જવું પડે, અથવા તે રાતેાની રાતે મગજમાં વિચારોના વટાળ ચાલતા હોય તે પથારીમાં પડખાં ઘસ્યા કરવાં પડે.' એ ચિતાર નજર આગળ ખડા થતાં તે મનમાં જુલાયા. લેકાને લાગે છે કે નસીબ હૈાય તેને પૈસા મળે, મીરાનાવવાળા જીએને. લખપતિ થઈ બેઠા છે. શાને લીધે? મહેનત કરે છે તે ભગવાન આપે છે. ભગવાન મને માત્ર સાજો રહેવા દેતે તા સ છે! મીરાનાવની પાસે શરૂઆતમાં કશું નડતું છતાં તે માટે લખ- પતિ થયા હતા. પોતે પણ એના જેવે લખપતિ થઇ શકશે એ વિચારના વાસીલીને એટલે નશે ચડ્યો કે તેને કાઇની સાથે વાત ફરી મનનો ભાર હળવો કરવાની જરૂર જણાઇ. પણ અહીં વાત કરનાર કાઇ ન હતું............ગારિયાચીન પğાંચાયું હોત તો જમીન-