પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
 

૧૪૪



તે પાછા એડી; સિગરેટની છે. કાન્ત+ દાર જોડે વાત કરત ને એને એકએ વાત બતાવત.

જોને કુવૈ! પવન થાય છે! અમારી આસપાસ બરફના એવા ઢગ જામશે હુ સવારે અમે બહાર નીકળી શકવાના નથી !' તેની વિચારમાળા પાછી ચાલવા માંડી. એટલામાં પવનની એક સખત ઝાપટ ગાડીના આગલા ભાગને લાગી, એથી ગાડી વળી ગઈ, ને ખરફ એની સાથે અથડાવા લાગ્યા. તેણે ઊંચા ચને ચોમેર નજર નાખી. ચક્કર ચક્કર ફરી રહેલા ધારામાં માત્ર ધોડાનું કાળુ માથું, તેની પીઠ પર કડકડતી ગાદડી, ને તેનુ જાડું માંડવાળુ પૂછડુ એટલું જ તે જોઇ શકયો. આસપાસ ધામેર, આગળ તેમજ પાછળ, એનુ એજ ધેાળાશ પડતુ અધારું હતું: તેમાં વધઘટ થયાં કરી હતી; ક્યારેક તે સહેજ આછું થતુ તે ક્યારેક વધારે ગાઢ બનતું. • મેનીકીટાનું કહેવું માન્યું એ જ ખોટું થયું. આગ ચાલ્યા જવુ જોતું હતું. કયાંક ત નીકળયું જ હોત. કળ્યાંય નહી તે પાછા ગ્રીસિા પહોંચ્યા હોત તોય ચાલત. તારા oller બૈર રાતવાસા રહી જાત. હવે તે અહીં જ આખી રાત મેસી રહ્ય છૂટકા. પશુ, હાં, હું શાનો વિચાર કરતા હતા? હા, એમ કહઁ મહેનત કરે છે તેને ઇશ્વર આપે છે. રખડેલને, ઊઘણુસીઓન પણ હવે તે ખાડી પાં કે ભૂઠી પડશે ક લવાળાને નથી આપતે. ફાઢી; પેટ પર આડા ને ડગલાની ચાળથી દીવાસળી આરે પડદા કર્યાં. પણ પત્રન દર પેસી જઈ એક પછી એક દીવાસળી હૈાલવવા લાગ્યું. આખરે એણે એક સળગાવી ને સિગરેટ ચેતવી. તે મનનું ધા કરી શકયો એથી શું હરખાયા. સિગરેટ તેણે ફૂંકા તેના કરતાં વધારે તો પવન ફૂંકી ગયેા, છતાં તેને બેત્રણ ક્રમ ભરવા મળ્યા ને તેની સ્ફૂર્તિમાં વધારા થયા. તે કરી અઢેલીને ખેડે, ડગલા એઢી લીધો, વિચારા કરવા માંડ્યા, જૂની વાતે યાદ કરવા માંડી, અને