પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
 

સાર ? પેલીની જે બેવફ્ટી નડી !” એ વિચારની સાથે તેને અળખામણી પત્નીનું સ્મરણ થયું, તે તે ખસીને પાછા ગાડીના આગલા ભાગમાં પહેલાંની જગાએ પહોંચી ગયા. વળી વિચાર આવ્યો ઃ મારા કાકાએ એકવાર આખી રાત આવી રીતે ગાળી હતાં, તાએ એ હેમખેમ નીકળ્યા હતા.' પણ તરત જ ખીન્ને એક દાખલેશ યાદ આવ્યા: પુણ્ સેબાસ્ટિયનને લેાકાએ ખાદી કાઢ્યો ત્યારે એં તે મરેલા નીકળ્યા હતું —— થીજી ગયેલા મડદાની પેઠે એનુ આખુ શરીર અકડાઈ ગયેલું હતું. હું ગ્રીશિકા રાતવાસો રહી ગયા હૈાત તે આ બધી ઉપાધિન થાત ? તેણે ડગલા કાળજીપૂર્વક શરીર વીંટાળી લીધા, જેથી એમાંની ગરમી જરા પણ એળે ન જાય, તે ગળુ, નીચણુ, ને પગ એ બધાંને હૂં લાગે. પછી તેણે આંખે મીચી કરી ઊંધી જવાના પ્રયત્ન કર્યાં. પણ ઘણી મથામણુ કરી તેણે આંખમાં જૈન ભરાયું જ નહી. ઊટી ઊબ સાવ ઊડી ગઇ, નેશરીરમાં સ્મ્રુતિ લાગવા માંડી, ફરી તેણે પોતે કરેલા નફાની ને ધીરેલા પૈસાની તરી કરવા માંડી. કરી મનમાં ને મનમાં બડાશ હાંકવા માંડી, ને પોતે ને પેાતાની સ્થિતિ બંનેને વિષે મનમાં ઝુલાવા માંડ્યું પણું એક ક છૂપી રીતે ચાલી આવતી હતી, ને શ્રીશિકા રાત ન સ્થાનો પસ્તાવા થતા હતા, એને લીધે રંગમાં ભંગ પડી જત્તે. ખાટલા પર ઓઢીને નિરાંતે પી રહ્યા હાત તે કુવી જુદી સ્થિતિ હાત !' પવન છે લાગે એવી, વધારે આરામવાળી જગાએ સુવાના પ્રયત્ન કરતાં કરતાં એણે ઘણીવાર પાસાં ફેરવ્યાં, પગ પર વધારે જોરથી ડગલા વીંટાળ્યા, આંખ બંધ કરી, તે સુનમુન પડી રશો. પણ કાં તે મજબૂત અનાતના ખૂટવાળા એના પગ એકની એક રીતે વળેલા રહેવાથી દુખવા લાગ્યા હ્રાય, અથવા કાંકથી પવનના સપાટા અંદર આવ્યો. હાય; પણુ ઘેાડીક વાર શાન્ત પડી આ પછી તેને પેલી મેચેન કરનારી વાત ીકરી યાદ આવવા