પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
 

હ્રાક સાંભળી તે ખરી પણ જવાબ ન આપ્યા, કેમ કે તેને દ્વાલબુ કાલવુ નહતુ. ચા પીધાથી તેમજ ખરી ખાઇમાંથીચડતી વખતે કરેલી સખત મહેનતથી તેના શરીરમાં જે શરમાવે આવેલા તે હજી જરાજરા ટકી રહ્યો હતા. પણ તેને ખબર હતી કે એ ગરમાવા હવે લાંબે વખત નહી ટકે, અને કરી ચાલીને ગરમાવે મેળવવા જેટલી શક્તિ તેના શરીરમાં રહી નહોતી; ક્રમ કાઇ ઘોડા થાકીને થભી જાય ને ચબૂક પડે તે પણ ચાલે નહીં, તે એને ખાવાનું અપાય ને પછી જ એ કરી કામ કરી શકશે એમ એના શેડને ખખ્ખર પડે, એના જેવી નીકીટાની દશા હતી. તેણે જે પગે પહેર્યાં હતા તે પગના અંગૂઠો અકડાઇને ન્રુડા પડી તેના આખા શરીરમાં શીત વ્યાપતું જતું હતું. કાણાવાળા છૂટ ગયા હતા. વળી હું કદાચના,——કદાચ છું, ઘણું કરીને આજે રાતે જ મરી જઇશ,' એવા વિચાર અને આવ્યે ખરા, પણ એ વિચાર અને દુઃખપ્રદ ક ભયાનક લાગ્યા નહીં. તેનાથી એને ખાસ દુઃખ ઊપજ્યું નહી”, પ્રેમ એની આખી જિંદગી પુરસદમાં ને ર‘ગરાગમાં નહેાતી ગઇ, એટલું જ નહી પણ સતત વૈતરું કરવામાંથી એને કાય માથું ઊંચું કરવા વારા નહી આવેલા, ને એવા ગાવૈતરાથી તેના જીવ અકળાવા લાગ્યા હતા. વળી એ વિચારથી એને ખાસ ડર ન લાગ્યા, કેમકે એણે આ દુનિયામાં વાસીલી જેવા કેટલાયે શેઢાની નેાકરી કરી હતી એ ખરું; પણ જે મેટા શેઠે તેને આ દુનિયામાં મેક્લ્યા હતા તે શેઠે જ પેાતાના ખરે માલિક ને અન્ન- દાતા છે એ ભાન એણે મનમાં નિરંતર જાગતુ રાખ્યું હતુ; અને એને ખબર હતી કે મરતી છખતે પણ પોતે એ મોટા શેઠના જ તાખામાં હશે, ને એ શેઠ એના ભૂરા હાલ નહી થવા દે, માણુસને સગાંસ બધી ને ધરાર વગેરે જે લાંબા વખતથી જોયું ને ભાગળ્યુ ડાય તે છેડીને જવુ વસમુ તા લાગે. પણ એને કઈ પ્લાજ નથી. હું નવી વસ્તુએને દેવા જશ’