પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
 


પાપ’ તેને વિચાર આવ્યા; ને તેની સાથે તેણે જે દારૂબાજી કરેલી દારૂમાં પૈસા વેરી નાખેલા, ખેરીને મારેલી, ગાળાગાળી કરેલી, દેવળ અને ઉપવાસ વગેરે પ્રત્યે દુર્લક્ષ કરેલું, ને તેણે પાદરી આંગળ પોતાનાં પાપની કલાત કરી ત્યારે પાદરીએ તેને જે જે કામ માટે ૫કા આપેલે, એ બધું યાદ આવ્યું. એ પાપ તા હાંજ એમાં શંકાની. પણ એ કંઇ મેં રાજીખુશીથી કરેલાં ? ભગવાને જ મને એવા બનાવ્યા તેને હું શું કરું? અને પાપ વે નાસીને કયાં જાઉં ?' આમ પહેલાં તા એને એ રાતે પેાતાની શી વલે થશે એના વિચાર આવ્યા. પછી એણે એ વિચાર ફરીકરીને ન કર્યાં, પણ જે જે સ્મરણે મનમાં આપેઆપ જાગે તેને માટે રસ્તો મેળા કરી દીધા. એકવાર એને માથાનું આગમન, મજૂરોની દારૂબાજી, ન પાતે લીધેલી દારૂત્યાગની પ્રતિજ્ઞા યાદ આવ્યાં. પછી આજની મુસાફરી, તારાસનું ઘર, તે ભાઇભાઇની જીદ્દા થવાની વાત યાદ આવ્યાં. પછી પેાતાના કરાં, ગાડીથી ઢંકાઇને ઊભેલે ધાડા મુખારી, અને ગાડીમાં પાસાં ફેરવતા, ઊઠબેસ કરતા, તે એમ કરીને ગાડીને ચર ચર્ચા ખેલાવતા શે, એ બધું યાદ આવ્યું. તેણે વિચાર કર્યો. મને લાગે છે, ભલા માણસ, કે તમે નીકળ્યા એના તમને જ પસ્તાવા થતા હશે. આવી જિંદગી છેડીને જવું વસમું લાગે જ ને! એ કંઇ અમારા જેવી વૈતરાની જિંદગી નથી.’ પછી આ બધાં સ્મરણા ઝાંખાં પડતાં ગયાં, મગજમાં એની સેળભેળ ચાલી, તે તેને ઊંધ આવી ગઇ. પણ વાસીલીએ ઘોડા પર ચડતી વેળા, જે ગાડીને અઢેલીને નીકીટા ખેડા હતા તેને હલાવી, તેને લીધે ગાડી, ખસી ગઇ, તે તેનુ પાટિયુ નીકીટાને પીમાં વાગ્યું, એટલે તે જાગી ગયા; ને તેને મને કમને પણ બેઠક બદલવી પડી. તેણે મુસીબતે પગ લખાવ્યા, ને તેના પરથી .