પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩
 


બર્ડ્સ ખખેરી ઊભા થયા, કે તરત જ તેને આખે શુરીરે ટાઢની સખત ધ્રુજારી આવી ગઇ. વાસીલી ચાલ્યા જાય છે. એમ જોઇને તેણે બૂમ પાડી : શેઠ, ધાડાને પેલી ગાડી હવે નથી .ખેતી, તે મારે માટે મૂકતા જાઓ. હું તે એવી લઉ.’ પણ વાસીલી થેભ્યો નહી. તે તો ભૂકી જેવા બરફમાં અલેપ ચઇ ગયા. નીકટા એકલા પડ્યો, એટલે વાર તે તેણે વિચાર કરી નયેા ૩ હવે શુ કરવુ ? તેને લાગ્યું કે હવે કાઇ થોડા શોધવા નીકળી પડવા જેટલી તાકાત તો શરીરમાં રહી નથી. જૂની જગાએ મેસાય એવું પણ હવે રહ્યું નહોતું. ખાડે આટલી વારમાં બરફથી આખા પુરાઇ ગયેા હતે. અને થયું મેં ગાડીની અંદર પણ ક્ વળે એમ નથી; કેમકે એઢવાનું કશું રહ્યું નહતું, તે પહેરેલા -ડગલાથી હવે શરીરને જરાયે ક્ વળતી નહેાતી. જાણે એકલુ ખમીસ જ પહેર્યું" ન હાય એટલી ટાઢ વાતી હતી. તેને ખીક લાગી. “હે ભગવાન, હું સ્વર્ગમાં બેઠેલા પિતા !' તે ગગડ્યો. ‘હું એકલા નથી, પણ મારી ધા સાંભળનાર પરમેશ્વર મેલે છે ને તે મને તજી દેવાને નથી,' એવું ભાન થતાંવેંત તેના મનને ધારણ આવી. તેણે ઊંડા {નસાસેા નાખ્યા. ગુણપાટ માથું મૂકી તે ગાડીમાં પેઠે, ને જે જગાએ એના શેઠ સૂઇ ગયેલા તે જ જગાએ સૂઇ ગયા. પશુ તેને ગાડીમાંયે ! વળી નહીં. પહેલાં તે! આખુ શરીર રરીર ટાઢથી થવા લાગ્યું. પછી મુન્નરી શમી ગઇ, તે તે ધીરેધીરે બેભાન બનવા લાગ્યા. માત આવે છે કે ઊંદ્ય, એની એને ખબર રહી નહી, પશુ પ્રેમાંથી જે આવે તેને માટે પેને સરખા તૈયાર છે એમ એને લાગ્યું. .. દાન વાસાએ પગ વડે તે લગામના છેડા વડે ધેડાને