પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭
 

________________

', ૧૫ સાથે આપેલું ખેતર, દુકાન, વીશી, ઘર, પતરાંના છાપરાવાળા કાઠાર, ને મા શ્વાસ! એ બધુ શી રીતે છેડાય? આના અથશે? નાના, એ તાન જ હાય !' આ વિચારે એના મનમાં ઝબકારાની પડે આવી ગયા. પછી એ જે ઝાડવાંની પાસે થઈને ગયેા આવ્યા. હતો તે યાદ આવ્યાં; ને તેનું મન બીકથી એવું ઝલાઈ ગયું કે પેાતાની ખરેખર આ દશા થઇ રહી છે એમ એ માની જ ન શક્યો.. આ શું સ્વપ્નું` હશે? ’ તેને થયું. તેણે એમાંથી જાગવાના પ્રયત્ન કર્યાં, પણ જાગી શકાયું નહી.. ખરેખરે બરફ એના મોઢા પર વાગતા હતેા, એના શરીર પર પડતા હતા, તે એના જમણા હાથ પરનું મેાજુ ખાવાઇ ગયેલું એટલે તે હાય ડરી જવા આવ્યા હતા.. અને આ ખરેખરું વેરાન વગડ્ડ હતું; તેમાં તે હવે પેલાં ઝાડવાંની પડે એકલા પડ્યો હતા; ને વેગે ધસી આવતા, રાયું. રાયા નહીં એવા, ને નિરર્થંક મેાતના જડબામાં ઘસડાઇ રહ્યો હતા. હું મા ! હું સ્વરગની રાણી! હે પવિત્ર પિતા નિકાસ ! હું સંયમના શીખવનાર !' તેણે મનમાં કહ્યું. આગલે દહાડે દેવળમાં પ્રાર્ચના થયેલી; ત્યાં કાળા માંવાળી ને ઢાળવાળા ચોકઠામાં મળેલી. સ્મૃતિ હતી; એ મૂર્તિ આગળ ધરવાને તેણે મીણબત્તીઓ વેચેલી; એ સીબત્તી સળગી ન સળગી ત્યાં તે તરત ઉડાવી લઇને તેની પાસે પાછી આણુવામાં આવેલી; ને એ તેણે ભડારિયામાં મુકા દીધેલી; એ બધુ તેને યાદ આવ્યું. એ જ ચમત્કાર કરનાર સત નિકાસને તેણે પ્રાર્થના કરી કે મને ઉગારા.' પોતે બચી જાય તે સત્ત નિકાલસ માળ આભારની પ્રાર્થના કરાવવી ને ચેાડીક મીણ- ટુળના વહીવટ કરનાર પંચના એક સભ્ય તરીકે વાસીલી જાણબત્તીએ વેસ્તા તે લેકા મૂર્તિ આગળ ધરાને ખરીદતા. પૂજા પૂરી થયે તે ભેગી કરી લેવામાં આવતી; જેથી એ પાછી ફરી તી શકાય, તે એ રીતે વળની ભાવમાં વધારો થવા પામે.