પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
 

બત્તીના દીવા કરવા. એવી માનતા રાખી. પણ તેને સ્પષ્ટતાથી ને નિઃશંકપણે એમ સમજાઈ ગયું કે સ્મૃતિ, તેનું ચોકઠું, મીણબત્તી- એ, પૂજારી, તે પૂજા એ બધુ દેવળમાં બહુ અગત્યનુ તે જરૂરી છે, પણ અહીં એને રા ગજ વાગવાના નથી; અને એ મીણબત્તી ને પુજા અને એની અત્યારની દુર્દશા એ એની વચ્ચે કશા સન્ય નથી, ને હુઇ શકે પણ નહીં. તેણે પાછે વિચાર કર્યો: “પણ ના, હું નિરાશ થાઉં એ બરાબર નથી. ધોડાનાં પગલાં પર બરફ છવાઈ વળે તે પહેલાં મારે એ પગલાં જોઈજોઇને જવુ' જોઇએ. બ્રેડ મને "માર દેરી જો; અથવા કદાચ હું જ અને પકડી પાડીશ. માત્ર મારે ઉતાવળ કરવી કીક નથી; નહીં તે હું અહીં જ ખૂંપી જશ ને પછી નીકળવા આવે નહી રહે. . ધીરેધીરે જવાનો નિશ્ચય તા એણે કર્યો; છતાં તે ઉતાવળ પગલે ચાલવા લાગ્યું; વચ્ચે દાયો પણ ખરા. ફરીફરી પડે, ઊભા થાય, ને પાછા પડે. ભર જ્યાં જ્યાં ઊડા જામેલા નહેાતે ત્યાં ઘોડાનાં પગલાં કયારનાં ભૂંસાઈ ગયાં હતાં. ભાગ મળ્યા ! ’ વાસીલીને થયું. ધોડાનાં પગલાં હવે મને નહી જડે, તે લાડાને - પકડી નહીં શકું.' પણ એ જ ક્ષણે એને કંટક કાળુ કાળુ' દેખાયું. એ ધેડે હતો. ધોડા હતા, એટલું જ નહી' પણ ગાડી, તેના પાલ, ને રૂમાલ એ બધું હતું. ડલ્લી અને તંગ તેના એક પડખા પર ગૂંચળુ થઈને પડ્યાં હતાં. ધાડા અગાઉની જગાએ નહીં પશુ પાલની પાસે ઊભે હતા; અને રેન પર તેના પગ પડેલા હેવાથી તેનુ માથું નીચે ખેંચાતુ હતું, એટલે તે વારવાર માથુ લાવો હતે. બન્યું એમ હતુ કે જે ખાઈમાં અગાઉં નીઢા પડેલા તેમાં જ વાસીલી પણ પડી ગયા હતા; ધાડા તેને પાડે ગાડી માસે લાવતા હતા; તે ગાડી ઊભેલી ત્યાંથી માત્ર પચાસ ડગલાં જેટલે ઍટે જ તે ચેડાની પીઠે પરથી સરી પડેશે.