પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
 

પડતાં આથડતાં જેમતેમ કરીને ગાડી પાસે પહોંચ્યા પછી વાસીલી ગાડી પકડીને ધણીવાર હાલ્યાચાલ્યા વિના ઊભો રહ્યો, ને પાતે શાન્ત પડવા તે હાંક ઉતારવાના પ્રયત્ન કરવા લાગ્યા. નીકીટા તેની અગાઉની જગાએ નહેા. ગાર્ડીમાં કશુંક પડ્યું હતું, ને તેના પર છરક જામ્યા હતા. વાસીલીએ માન્યું કે એ નીકીતા જ હાવા બ્લેઇએ. તેના મનમાંથી ખીક સાવ નીકળી ગઇ હતી. તેને વે બીક રહી હૈાય તે તે એટલી જ કે તે ઘેાડા પર બેઠેલે હતા ને ખાસ કરીને ખાઇમાં એકલા પડી ગયેલા ત્યારે તેને ભય ર ક લાગેલી ને થથરાટ છૂટેલે એવુ રખે ફરી થવા પામે. એ બીક તેણે ગમે તે ભાગે ટાળ્યે છૂટકા હતા. એ ટાળવા માટે તેણે કોંઇક કરવું રહ્યું શરીર તે મનને . કશા કામમાં પરેવવાં રહ્યાં. સહુથી પહેલું કામ તે તેણે એ કર્યું કે પવન આવતા હતા તે તરફ પીઠ ફેરવી ને ઉપલા મેોટા ડગલાનાં બટન ખાલી નાખ્યાં. પછી જ્યારે સહેજ ઊતરી ગઇ એટલે, તેણે બૂટમાંથી ને ડાબા માજામાંથી બરફ ખ’ખેરી નાખ્યા (જમણા હાથનુ માજુ ખેડવાઇ ગયેલું તે જડવાની આશા નહેાતી, તે અત્યારે તો તે ક્યાંક એકાદ ફ્રૂટ જાડા ખરફના થર નીચે પડ્યું હશે). પછી, ખેડૂત પાસેથી અનાજ ખરીદવા તે દુકાન છેડીને જતા ત્યારે કરવાના તેના રિવાજ હતા તેમ, તેણે કમરા નીચે ઉતાર્યો, તેને સખત બાંધ્યું, ને કામ માટે તૈયાર થઈને ઊભા. સૌથી પહેલું તે ધેડાને પગ લગામમાં અટવાઇ ગયેલા તે વડવાનું તેને સૂઝ્યું. એ કર્યાં પછી, તે પહેલાં ગાડીના આગલા ભાગમાં જે લાડાને ખીલે તેને અગાઉ આંધેલો તે જ ખીલે કરી બાંધી દીધો. એટલું કરીને તે ધોડાના પાછલા ભાગની આસપાસ ફરી તંગ અને લી સરખાં કરવાને તેને શરીર ઓછા ઓઢાડવા જતા હતા. પણ એ જ પળે તેણે જોયુ કે ગાડીમાં હાયના i