પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
 


હશે, શી કિરે નહીં,' તેણે વિચાર કર્યાં. મારી વાત જાણુ છું તે જાણું છું? તે ચૂપ થઇ ગયા, ને એ રીતે લાંખે વખત પડી રહ્યો. નીઙીયા ઍને નીચેથી હૂંક આપતા હતા, તે સ્વાંટીના ડગલા ઉપરથી. માત્ર એના હાથ, જેના વડે તેણે ઢગલાની ચાળ નીકટાને અને પડખે દબાવી રાખી હતી—ખાસ કરીને મેાજા વિનાના જમણા હાથ,અને તેના પગ, જે પવનના સપાટાથી ફરીફરી ઉન્નાડા થઇ જતા હતા, તે જ અકડાવા લાગ્યા હતા. પણ તે પેાતાના પગના કે હાયના વિચાર કરતા નહાતા. તેના મગજમાં તે નીચે પડેલા ખેડૂતને હૂંફ્ક્રમ આપવી એ એક જ વિચાર રમી રહેલા હતા. તેણે અનેકવાર બહાર ધાડા તરફ નજર નાખી, તે જોયું ૐ એની પીઠ' ઉધાડી થઇ ગઇ છે, ગોદડી ને ડલ્લી નીચે ખરક પર પડ્યાં છે, તે પોતે ઊઠીને એને એઢાડવુ જોઇએ. પણ નીકીટાને છાડતાં, ને પાતે જે પરમ આનદની અવસ્થામાં હતા તેમાં ક્ષબ્રુવાર પશુ વિક્ષેપ પાડતાં, એના જીવ ચાલ્યા નહિ. તેના મનમાં હવે બીક છાંટાભાર રહી નહોતી.

  • શી ફિકર નથી. આ વેળા અમે એને જવા દેવાના નથી!' જેટલી બડાશથી તે પેાતાના ખરીદીવેચાણના સાદા વિષે વાત કરતા તેટલી જ બડાશથી તેણે નીકીટાને આપેલી બ્રૂક વિષે મનમાં કહ્યુ.

વાસીલીને એ સ્થિતિમાં પડી રહેતાં એક કલાક ગયા, બીજે ગયા, ત્રીજો ગયે; પણ એને વખત વહી જવાનું ભાન રહ્યું નહેતુ”. પહેલાં તા ખરકનું તાાન, ગાડીના પેાલ, હાંસડી સાથે પોતાની નજર સામે થથરત છેડે, એ દૃશ્યા એના મન આગળ દીકરી આવવા લાગ્યાં. પશુ પછી પોતાની તળે પહેલા નીકીટા યાદ આવ્યા; પછી તહેવાર, મૈરી, પોલીસ અમલદાર, મીષુબત્તીની પેટી એ બધાંનાં સ્મરણા એની સાથે ભળવા લાગ્યાં. પાછો ફરી નીકીતા—આ વેળા પેલી પેટી તળે પડેલાયાદ આવ્યા. પછી ખેડૂતો, ધારાકા ને