પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩
 

વેપારીઓ, અને ધરની સફેદ દીવાલા, તેનું લોઢાનું છાપરું, તેની નીચે પડેલા નીકટા, એ બધુ તેની પનામાં ખડુ થયું. પછી આ બધાં સ્મરણા શૂન્યમાં ભળી ગયાં. જેમ મેધધનુષના રંગો ભેગા થઈને શ્વેત પ્રકાશ થાય છે, તેમ આ જુદાં જુદાં સ્મરણા એકમાં ભળી ગયાં, ને તેને ઊંધ આવી ગઇ. લાંખા વખત સુધી તે નિઃસ્વપ્ન નિદ્રામાં પડ્યો રહ્યો, પણ પરેડ થવાના અરસામાં તેને ફરી જાતજાતનાં દૃશ્ય. દેખાવા લાગ્યાં. તેને એવા ભાસ થયા જાણે તે પાતે માબત્તીની પેટી પાસે ઊભા રહ્યો છે, ને તિખાનની વહુ દેવળના પરવ માટે પાંચ કૉપેક (પૈસા) ની મીણબત્તી માગે છે. એક ભાણુબત્તી કાઢી એને આપવાની તેની ચ્છા તે હતી; પણ તેના હાથ ગજવાંમાં સખત ઝલાઈ ગયા હતા તેથી ઊગ્યા થઈ શકયા નહી. એને પેટીની આસપાસ ફરવાનુ મન થયું, પણ એના પગ હાલે જ નહી. એના નવા તે ચેખ્ખા રબરના ઊંચા હાલષ્ટ પથ્થરની રસને ચોંટી ગયા હતા. તે ન તા ઊંચા કરી શકાય; તે ન હૅલટમાંથી પગ બહાર નીકળે. પછી એવા દેખાવ આવ્યો કે મીત્તીની પેટી તે પેઢી નથી પણ પચારી છે; તે એકદમ વાસીલીને એવું દેખાયું કે પોતે ધેર પથારીમાં સૂઈ રહ્યો છે. તે પથારીમાં તે છે તે તેનાથી ઊઠી શકાતું નથી. પશુ ગોવુ જરૂરી હતુ, કેમકે પેલા પોલીસ અમલદાર ઇવાન માતૃવે થડી જ વારમાં આવવાના હતા, ને વાસીલીને તેની જોડે કાં તા જંગલના સાદે કરવા અથવા ધેડાના તગ સરખા કરાવવા જવાનું હતું. -- એણે એની વહુને પૂછ્યું': નિકાલા, હજી પેલા આવ્યા નથી ?” તા, નથી આવ્યું,' નિકાલાએ જાખ આપ્યા. તેણે કાકને આગલાં પગથિયાં પર ચડતુ સાંભળ્યુ. એ જ હેવા જોઈએ.' ના, એ તા આગળ ચાલ્યા ગયા.’ નિકાલા એ નિકાલા ! પેલા હજી નથી આવ્યા?” ના. વાસીલી હજી પથારીમાં સૂતા હતા, ને તેનાથી