પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪
 


ઉઠાતું નહેતુ, પશુ તે એકચિત્તે વાટ જોઈ રહ્યો હતા. એની આ પ્રતીક્ષા કળ હતી, છતાં તેમાંથી અને આનદ આવતા હતા. પછી એકાએક એના આનની અવધિ આવી ગઇ. જેની તે વાટ જો રહ્યો હતો તે આવ્યો—વાન માતને નહીં, પણ ખીજો કા; પણ જેની તે પ્રતીક્ષા કરી રહ્યો હતા તે આ જ વાસીલીને ખેલાવ્યો. એણે જ વાસીલીને હાક નીકીટો પર સુઈ જવાનું કહ્યું હતું.. આવ્યા, એથી વાસોલી રાજી થયા. હતા. એણે આવી મારી હતી, ને તેને જ પાછે એને તેડવા આવુ છુ!” તેણે હરખભેર બૂમ પાડી, એ ભ્રમથી તે જાગી ઊઠ્યો. પશુ તે ઊંઘી ગયા ત્યારે જે માશુસ હતેા તેના તે જ માણુસ તે જાગ્યા ત્યારે નહાતા. તેણે ઊઠવાના પ્રયત્ન કર્યો પણ ઉઠાયુ. નહીં; હાથ હલાવવાના પ્રયત્ન કર્યો પણ હાથ હલાવાયા નહીં; પગ -હલાવવાનો પ્રયત્ન કર્યાં પણું પગ હલાવાયા નહીં; માથુ' ફેરવવાના પ્રયત્ન કર્યો પણ માથુ ફેરવાયું નહીં. આથી તેને નવાઇ લાગી, પણ ખેચેની જરાયે થઈ નહી'. એ સમયે। કે આ મેાત છે, છતાં એનાથી પણ એ જરાયે અસ્વસ્થ થયા નહીં. તેને યાદ આવ્યું કે નીકીટા તેની નીચે ત છે, તેને હૂંકું વળી છે, ને તે વા છે. વળી પાછે તેને એવા ભાસ થયા જાણે તે પોતે નીકીતા છે ને નીકીતા તે વાસીલી છે, તે વાસીલીને જીવ તેના પાતાના શરીરમાં નથી પશુ નીકીટાના શરીરમાં છે. તેણે કાન માંડ્યા, તા નીકીટાને શ્વાસ લેતા, ને સહેજ ધારતા પશુ, સાંભળ્યા. નીકીટા જીવતા છે, એટલે હું પણ જીવતા શ્રુ',' તેણે મનને કહ્યું, જાણે પાતાના માટા વિજય થયા ન હેાય! . પાછુ તેને પૈસા, દુકાન, ધર, ખરીદી ને વેચાણુ, મિરાનાવની

દાલ, એ બધુ કરી યાદ આવ્યું; અને વાસીથી શ્રેષુનાવ નામના પેલા માથુસે આ બધી ચીનેની જ જાળ થા સારુ વહેરી હતી ને તેની ઉપાધિ શા સારુ વેઠી હતી એ સમજવું તેને મુશ્કેલ થઇ પડ્યુ. એ વાસીથી એખુનાવને વિષે એણે વિચાર માં છા, એનું