પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫
 


કારણ એ હતુ એને ખરી ચીમશી છે તેની ખખર નહેાતી. એ ક્ષુતા નહાતા, પશુ હવે હું તો જાણુ છું, ને ચાકસ ાણુ છુ. હવે અને ખબર પડી ગઇ છે!' અને જેણે તેને અગાઉ હાક મારેલી એને અવાજ તેને કરી સભળાયા. આવુ છું ! હું આવુ છું!” તેણે હરખભેર જવાખ વાળ્યા, તે એના રામેરામમાં આનંદની લાગણી વ્યાપી ગઈ. તેને લાગ્યું: "હુ છૂટા છું, ને મને હવે કઈ રાકી શકવાનું નથી.' તે પછી વાસીલીએ આ દુનિયામાં ન કશું જોયુ, ન શુ સાંબળ્યું, ન તેને શી લાગણી થ આસપાસ ચેમેર હજી બરફનાં માન ઊડતાં હતાં. એના એ જ બરફના વટાળ ઊડતા હતા. મરેલા વાસીલીના ડગલા, થથરતા વાડા, માંડમાંડ દેખાતી ગાડી, અને અને તળિયે પડેલા ને મરેલા પામતા નીકીટા, ખવું એ વટાળથી ઢંકાઇ શેઠના ભારથી ગયું હતુ. ૧૦ નીકીટા પહેા કાઢતા પહેલાં જાગ્યા. તેની પીઠમાં જે શીત વ્યાપવા માંડ્યું હતું. તેનાથી તેની ઊંધ ઊડી ગઇ. તેને એવું સ્વપ્ન આવ્યું હતુ. જાણે તે તે શેઠને આટા ગાડામાં નાખી આટાની ચક્કીમાંથી આવે છે, વહેળા આળગતાં પુલ પર જવાને બદલે ભૂલથી આડે જાય છે, તે તેથી ગાડુ' કાદવમાં ખપી જાય છે. તેણે જોયુ કે તે પોતે ગાડાની તળે ભરાયા છે, તે પીની માન વાળી ગાડાને ઊંચું કરવા મથી રહ્યો છે. .પશુ નવાઇની વાત એ છે કે ગાડુ ખસતુ" નથી, તેની પીને ચોંટી ગયુ છે, ને તેનાથી નથી ગાડું ઊંચું થતું કે નથી એની તળેથી નીકળી શકાતું, ગાડાના ભાથી તેનાં પેટ ને કમર કચડાઇ રહ્યાં છે. અને ટાઢ કી વાય છે! ગમે તેમ કરીને પશુ ગાડા તળથી નીકળવું જોઈએ. જે ક્રાઇ "