પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
 

માસ તેના શરીર પર ગાડુ ખાવી ઓ હતા તેને એણે બૂમ પાડીને કહ્યું: "બસ કર હવે ! ગૂણી ઉતારી લે !” પશુ ગાડુ' તા દખાતું રહ્યું, અને વધારે ને વધારે ટાઢું લાગતું ગયું. તે પછી તેને એક વિચિત્ર ખખડાટ સંભળાયા. તે પૂરેપૂરા જાગી ગયા, ને તેને એવું યાદ આવ્યું. ઠંડું ગાડું તે એના મરેલા ને અકડાઈ ગયેલા રીતુ શરીર હતુ. અને ખખડાટ ધાડાએ ગાડીને એવાર લાત મારેલી તેને લીધે થયા હતા. શેઠ! એ વાસીથી શેઠ” નીકીટાએ સાવચેતીથી હાક મારી. સાચી પરિસ્થિતિ તેને સમાવા માંડી, તે તેણે પોતાની પીઢ સીધી કરી. પણ વાસીલીએ જવાબ દીધા નહીં, તેનુ પેટ ને તેના પગ અ, ટાઢાંખાળ, ને લેાઢાના વજન મરી ગયા લાગે છે! નીકીયાએ મનમાં કર્યું. જેવાં ભારે થઈ ગયાં હતાં. સ્વરગમાં વાસ થજો એમને !” તેણે માથું ફેરવ્યું, આસપાસના અરફ હાથ વડે ખેાદી કાઠ્યો, ને આંખા બાડી. દિવસ ઊગી ચૂક્યા હતા, ને અજવાળું થયુ હતુ. પવન પહેલાંની જેમ પેાલ વચ્ચે થઈને સૂસવતા હતા. બરફ પશુ પહેલાની પેઠે જ પડતા હતા; માત્ર હવે તે ગાડીને વાગતો નહાતા, પશુ ચૂપચાપ ગાડી ને ઘેાડા બંનેના ઉપર ફરી વળી તેમને ઊડાં ને ઊંડાં દાટી રહ્યો હતા; અને ધાડાની હાલચાલ કે તેના શ્વાસે શ્ર્વાસ એમાંથી કશુ હવે સંભળાતુ નહેતુ. ' એ પશુ થીજીને મરી ગયે. હાવા જોઇએ,' નીકીટાએ ધેડાને વિષે ધાર્યું, અને ખરેખર ગાડીને તેણે મારેલી જે લાતાથી નીકીય જાગી ગયા હતા તે અડાઈ ગયેલાં અગાવાળા ચેડાએ મરીને પડતા પહેલાં ઊભા રહેવાને કરેલા છેલ્લા પ્રયાસા હતા. . ‘' ભગવાન, હે નાથ ! મને લાગે છે.તું મને પણ મેલાવી રહ્યો છે!? નીકીટાએ ક્યું . જેવી તારી પવિત્ર ઈચ્છા હૈાય તેમ થાઓ. પણુ આ બધું કઈ કળી શકાતુ નથી......માસ સરે તા