પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
 


એક જ વાર; મેાતક આવે તો કેવું સારું...!' તેણે એવાર "આવતુ નથી! માત્ર એ વહેલુ માથુ ફરી અંદર ખેંચી લીધું, આંખા મીંચી દીધી, ને તે બેભાન થઇ ગયા, તેની પૂરી ખાતરી હતી કે હવે હું ચાસ ને છેવટના મરી જાઉ છું. તે દિવસે એક મધ્યાહને ખેડૂતે એ વાસીલી ને નીકીટાને પાવડા વતી. બૂરામાંથી ખાદી કાઢ્યા. રસ્તાથી સિત્તેર વાર ને ગામડાથી. આધાએક માઇલ દૂર તે પધ્ધા હતા. ખરી ગાડી ઢકાઇ ગઇ હતી, પણ પેાલ તે તેને બાંધેલા રૂમાલ તે રૃખાતા હતા. ધેડા પેટ સુધી બરફમાં દટાઇ ગયા હતા, ને એલીતંગ અને ડલ્લી લટકતાં હતાં. ઘેાડા સાવ ધોળા થઇ ગયેલા. ઊભા હતો, તે તેનું નિર્જીવ માથું ખાઈને થીજી ગયેલા ગળા સાથે ચાટી જવા આવ્યું હતું. તેનાં નસકારાંમાંથી બરફના કણ લટકતા હતા. તેની આંખ। જાણે આંસુથી ભરેલી હુાય તેમ ખરફના કણથી છવાઇ ગયેલી હતી. તે એક રાતમાં એટલા સુકાઇ ગયા હતે કે શરીરમાં ચામડી ને હાડકાં સિવાય કશું રહ્યું જ નહતું. વાસીલી થીજી ગયેલા મડદા જેવા અ થઇ ગયા હતા. ખેડૂતાએ એને જ્યારે ગબડાવીને નીકીયાના શરીર પરથી ઉતાર્યાં ત્યારે એના પગ જેવા પહેાળા કરેલા તેવા, ને હાય લખાવેલા, જ રહ્યા. તેની હાર નીકળી પડતી, ખાજ જેવી, આંખેા થીજી ગઈ હતી; તે કાતરેલી મૂછે નીચેનું તેનું મેઢુ ખરથી ભરાઇ ગયું. હતુ, પણ નીકીટા ટાઢથી અકડાઇ ગયેલા છતાં હજી જીવતાં હતા. તેને જ્યારે ભાન આવ્યું ત્યારે તેની તે ખાતરી હતી કે પતે મરી જ ગયા છે, ને જે કઇ અની રહ્યું છે તે આ લેકમાં નહીં પણ પરલોકમાં બની રહ્યું છે. જે ખેડૂતએ તેને ખાદી કાઢ્યો તે વાસીલોના થીજી ગયેલા શખને તેના શરીર પરથી ગબડાવીને નીચે પાડ્યું. તેમના બૂમબરાડા તેણે સાંભળ્યા ત્યારે પહેલાં તે તેને નવાઇ