પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

' ને ઓળખ્યા, એટલે નિસાસા નાખ્યા, તેની પાસે જઇ તેને હાથ પકડા, ને કહ્યું: ‘હું જાણું છું તમે ઇવાનના સાચા મિત્ર હતા તે.' તેની સામે જોઇ, તેની પાસેથી કઇક ઉચિત ઉત્તરની રાહ જોતી હાય એમ ઊભી રહી. પીટરને ખબર હતી કે પેલા ઓરડામાં ફ્રેસની નિશાની કરવી એ જેમ શિષ્ટાચાર હતા, તેમ અહીંયાં વિવેક કરવાની રીત એ હતી કે આ ભાઈ સાથે હાથ મિલાવવેક, નિસારા નાખવેશ, ને કહેવું કે હું ખરેખર...' એણે એ બધું કર્યું; ને એમ કરતાં તેના મનમાં એમ લાગ્યુ કે એની ધારી અસર ધ ડે તે પેતે ને તેના મિત્રની વિધવા અતેનાં હૃદય પીગળ્યાં છે. વિધવાએ કહ્યું: ‘મારી સાથે આવા પ્રાર્થના શરૂ થાય તે તમારી સાથે થાડી વાત કરવી છે. મને વાંચતા પહેલાં મારે ટેક આપો.’ પીટરે એને હાથને ટકા આપ્યા, "તે જ અના ઓરડામાં ગયાં. સ્વાદ્રર્ઝની આગળથી પસાર થયાં એટલે તેણે પૉટરની દયા ખાતા હોય એમ આંખ મચકારી. ‘રમાઇ રહી. હવે બ્રીજ ! અમે બન્ને રમનાર શોધી કાએ તે અમારા વાંક ન કાઢશે. અહીંથી છુટકારો થાય ત્યારે આવી પહેાંચોને વચ્ચેથી તા વચ્ચેથી રમવા એસબ્જે !” તેની રમતિયાળ નજરમાં આ ભાવ હતા. પીરે વધારે ઊંડે, નિરાશાસૂચક નિસાસો નાખ્યા; ને પ્રાકા- વિયાએ આભારપૂર્વક એના હાથ દબાવ્યા. દીવાનખાનામાં, જ્યાં ફરનીચર પર ગુલાબી રંગનું કાપડ ચડાવેલુ હતુ. ને એક ઝાંખા દીવે ખાતા હતા, ત્યાં જ એક ટેબલ પાસે મેકુંભાઇ કાચ પર એકી, ને પીટર નીચી ખુરસી પર એડે. ખુરસીની સ્પ્રિંગ તેના ભારથી સાવ દબાઇ ગઇ. પ્રાકાવિયા અને ત્યાં નહીં પણ બીજે બેસવાનું કહેવા જતી હતી, પણ એને લાગ્યું કે મારી અત્યારની