પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

........ મ હું સ્થિતિમાં એમ કહેવુ સાર' ન દેખાય, એટલે એણે વિચાર બદલ્યા. ખુરસીમાં બેસતાં પીટરને યાદ આવ્યું કે ધ્યાને આ દીવાનખાનું કવી રીતે ગેજ્યુ હતું, ને લીલાં પાંદડાંની ભાતવાળુ ગુલાખી કાપડ વાપરવું કે કેમ એ વિષે તેણે પીટરની સલાહ લીધી હતી. આખા ઓરડા કરનીચર અને બીજી નાનીમેાટી ચીજોથી ભરેલા હતે; એટલે સાકા પર બેસવા જતાં આતી કાળી શાલના ઈંડા ટેબલની કાતરીયાળી કારમાં ભરાયા. પીટર તે છૂટા કરવા ગયા. એટલે ખુરસીની સ્ત્રિઓ તેના ભાર ઊતરી જતાં ઊંચી થઇ તે તેને નીચેથી હડસેલ માર્યો. બાઇએ જાતે જ શાલને છૂટી કરવા માંડી, એટલે પીટર પાછા બેસી ગયે, ને ખુરસીની ઊંચી થયેલી બળવાખાર સ્પ્રિંગો- તે પાછી પાતાના શરીર નીચે દબાવી દીધી. પણ ભાઇની શાત્ર સાવ છૂટી પડી નહી’, એટલે પીટર ફરી થયા, ને સ્પ્રિંગા કરી કાચી થ, ને આ વેળા તેણે જરા ચ્ચાં પણ કર્યું. આ બધું પતી ગયું એટલે બાઇએ ચોખ્ખા સુતરાઉ માલ કાઢી રેડવા માંડ્યું. શાલનો કિસ્સો પ્રગાની કુદાકુદ એ એને લીધે પીટરની લાગણી- ના ઊભરે શમી ગયા હતા, એટલે તેમાં ચડાવીને બેસી રહ્યો. આ કફોડી પરિસ્થિતિમાં હવાનના રસોઇયા સાકાલેવે આવી ખલેલ પાડી. જે પ્રાચ્ડાવિયાને એમ ખબર આપવા આવ્યો હતો કે કથ્થસ્તાન- માં જે જગા તમે પસદ કરી છે તેના બનેા રૂલ બેસશે.' બાએ રાવુ અધ કર્યું, તે પોતે જાણે લૂટાઇ હી હાય એવા દેખાવ કરી ફ્રેન્ચમાં કહ્યું: ‘મારે માથે આ મેટી આફત છે. પીટરે મૃક અભિનય કરી એ વાતમાં પાતાની પૂરી સંમતિ દર્શાવી. ‘જરા સિગરેટ પીઓ,' પ્રાકાવિયાએ ઉદારતાથી તે છતાં કરવા જેવા સાદ કરીને કહ્યુ; તે તે સાકાલેાવ તરફ વળી અર માટેની જમીનની કિંમત વિષે ચર્ચા કરવા લાગી. પીટર સિગરેટ સળગાવી કાન માંડીને સાંભળવા લાગ્યા. પ્રાકા વિયાએ કસ્તાનમાંના જુદાજુદા જમીનના ટુકડાની કિં"મત વિષે