પૃષ્ઠ:Be Navalkatha.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
 

1.


*******

બહુ ઝીણુવટથી પુછપરછ કરી, અને છેવટે ક્યા ટુકડા લેવા એ નક્કી ક્યું. એ ગયા પછી તેણે પ્રાર્થના વેળા ગાવાને કઇ ગાયકમ’ડળીને ભારે ખેલાવવી એ વિષે સૂચના આપી. પછી સાકાલાવ ઓરડામાંથી બહાર ગયા. " = = -


--- હુ બધી ગોઠવણ મારી જાતે કરું છું,’ પ્રાત્કાવિયાએ પીટરને કહ્યું, ને ટેલ પર ચિત્રસંગ્રહનાં જે પુસ્તકા પડયાં હતાં તે ખસેડી આવાં મૂકાં, પીટરની સિગરેટની રાખથી ટેબલ બગડશે એમ નેવું, એટલે તરત રાખદાની તેના તરફ ખસેડી, ને કહ્યું: ‘મારા દુઃખને લીધે હું વહેવારની વાતો તરફ ધ્યાન આપી શકતી નથી એમ કહેવુ એ મને દંભ લાગે છે. ઊલટું મારા મનને શાથી દિલાસા મળત હાય એમ તા નહી કહું, પણ મન આડી વાતમાં પરાવાતુ હેાય, તે તે એમને લગતી દરેક વસ્તુની વ્યવસ્થા કરવાથી જ બને છે.’ જાણે રડવાની તૈયારી કરતી હોય એમ એણે રૂમાલ કરી કાઢયા; પણ એકાએક, જાણે દુ:ખના ઊભર ખાવી દંતી હાય તેમ, સજગ થણ ગઈ, તે શાન્તિથી કહેવા લાગી; પણ મારે તમને એક ખાસ વાત કહેવાની છે.’ ' ___* * *પ પીટર નીચે નમ્યા, છતાં તેણે ખુરસાની ત્રિગાને ખાવી રાખી. સ્પ્રિંગ તે તેના શરીર નીચે તરત જ ઊંચીનીચી થવા માંડી હતી.

એમને છેલ્લા થોડાક દહાડા બહુ ભયંકર વેદના વેઠવી પડી. ખરેખર ?’ - અરે, ભયંકર ! ર્માિનેટા સુધી નહીં પણ કલાક સુધી ચીસા જ પાડયાં કરી. છેલ્લા ત્રણ દિવસ તે ચીસા ઓડે પળવારના પણ વિરામ ન મળ્યેા. એ અસહ્ય સ્થિતિ હતી. મે’ એ કવી રીતે સહન કર્યું. એ હુ" સમજી શકતી નથી. અહીંથી ત્રીષ્ન એરડા સુધી એમની ચીસો સંભળાતી હતી. અરેરે, કવી વીતી છે મારે માથે !”