પૃષ્ઠ:Be Navalkatha.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
 

મુદ્દાની વાત પર આવવું જરૂરી જણાયું હાય એમ લાગ્યું. ‘ૐરે, પીટર ! કેવુ દુ:ખ આ કરીને ભાગવારો’ કહી તે પાછી રાવા લાગી.

પહાડ જેવું દુ:ખ ક્રમ k પીટરે નિસાસે નાખ્યા, ને એનાં ડસકાં બંધ થવાની રા જોવા લાગ્યા. રડવુ બંધ થયું એટલે એણે કહ્યું: ‘ ખરેખર હું...' એટલે બાએ ફરી વાતચીત શરૂ કરી, ને પીટની સાથે એને જે મુદ્દાનું કામ હતું તે કાઢ્યું. તે પીટરને પૂછવા માગતી હતી કે તેના ધણીના મૃત્યુ પ્રસંગે સરકાર પાસેથી પૈસાની મદદ કવી રીતે મેળવી શકાય. તેણે દેખાવ તે એવા કર્યાં જાણે તે પોતાના પેન્શન વિષે પીટ- રની સલાહ માગતી હાય. પણ પીટર તરત જોઈ લીધું કે ભાઇને એ વિષેની ઝીણામાં ઝીણી વીગતની—પોતાના કરતાં પણ વધારે ખબર છે. તેને પતિ મરી જવાથી સરકાર પાસેથી કેટલી રકમ મળે એ તે તે જાણતી હતી. તેને જાણવુ તો એ હતુ કે થાડાક વધારે પૈસા કઢાવી શકાય કે નહી. પીટરે એમ કરવાના કઇક ઉપાય વિચારી તૈયા. પણ થોડીક વાર વિચાર કર્યાં પછી, તે વિવેકને ખાતર સરકારની ફેબ્રૂસાઇને માટે તેની ઝાટી કાઢ્યા પછી, તેણે કહ્યું કે કઈ વધારે મેળવી શકાય એમ મને લાગતુ નથી.' એ સાંભળી વિધવાએ નિસાઞા નાખ્યા, તે મહુમાનને વિદાય કરી દેવાની કંઇક યુકિત યાજતી હેાય એમ દેખાયું. એ જોઇ પીટરે સિગારેટ હાલવી નાખી, ઊધ્યેા, ભાઇ સાથે હાથ મિલાવ્યા, ને અહારના આમાં ગયા. જમાના કારડામાં એક મોટું કડિયાળ હતું. તે વાનને બહુ જ ગમતું, ને જૂની ને કીમતી વસ્તુઓની એક દુકાનમાંથી તેણે તે ખરીદેલુ. એ ઓરડામાં પીટરે પ્રાથનામાં હાજરી આપવા આવેલા એક પાદરીને થોડાક ઓળખીતાને જોયા; ને એમાં એક સ્વરૂપ વાન યુવતી વાનની દીકરી હતી તેને તેણે એળખી. તેણે કાળાં