પૃષ્ઠ:Be Navalkatha.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
 

________________

2 ટકાવનાર સમજતા નહાતા તેને પડદા ક્રમ લટકાવવા તે બતાવવા બેંક સીડી પર ચડતાં તે પગ ચૂમે ને સર્કી પડ્યો, પણ મજબૂત ચપળ માણસ ડાવાથી તે સીડીને વળગી રહ્યો. એક બારીના બાર- ડ્ડાના ગઠ્ઠા સાથે પડખું લટકાયુ એટલું જ. એ ઉઝરડાવાળી જગાએ ખાવા તા થયા, પણ તેથીડા જ વખતમાં જતો રહ્યો. એ વખતે એના રીર ને મનમાં તેમ અને સ્ફૂર્તિ પુષ્કળ લાગતાં હતાં. તેણે સ્ત્રીને મ્યું: હું છું એના કરતાં પદર વરસ નાના હાઉ એવુ લાગે છે.” હું ધારેલું કે સપ્ટેમ્બર સુધીમાં બધી ગોઠવણી પૂરી થઇ જશે, ણુ કામ તે! અકટોબર અધવચ સુધી ચાલ્યું. પણ આટલી મહેનતે વેલા ઘરની શોભા તેને એ પેાતે જ નહી પણ ન ાણ જતુ સહુ ફિદા થઇ જતું. ખરું જોતાં તો, મધ્યમ આવકવાળા જે માણસો શ્રીમંત દેખાવા ગે છે તેમના ધર્માં સામન્યપણે હાય છે એવી જ શીલા ને પરીપ અહીં પણ હતી; અને તેથી એ ઘર એના જેવાં બોન ના જેવું જ દેખાવા લાગ્યું, વેલબુટ્ટાવાળુ શમી કાપડ, કાળ કડ, છેડવા, ગાલીચા, ને ધસીને ચકચકાત કરેલી તે ન કરેલી સાની કલાકૃતિ વગેરે ચીને અમુક વĆના લેાકા એ જ ગના ખીન્ન લાશના અરારિયા ગણાવા માટે વસાવે છે તે અહીં ણુ હતી, ઍનુ ઘર એટલું બધું ખા' બરાના જેવું હતું કે એના રફ કાનું... જ્યાને પણ ન ગયું હેત. પણ અને પાતાને તે ગતું હતું કે મારું ઘર આફલાતૂન છે, ધ એના જોટા જેવા જ ।મ નથી, તેનું કુટુંબ આવ્યું ત્યારે તે સ્ટેશને સામા ગયા, તે તેમને વા ગાવેલા ઘરમાં લઇ આવ્યા. ધર દીવાથી ઝાકઝમાળ હતું, સફેદ વાળા નોકરે બારણું ઉધાડ્યું, એટલે બધાં છાડવાથી રાહુમારેલા લમાં પૈડાં; અને દીવાનખાનુ ને અભ્યાસખંડ જોતાં તે તેમનાં ાંમાંથી આનંદના ઉદ્દગાર નીકળવા લાગ્યા. એ કોઈ પ્રધાનનુ રત્ત બહુ જ પ્રસન્ન થયું. તેણે એમને આખું ઘર બતાવ્યું, તેમનાં