પૃષ્ઠ:Be Navalkatha.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
 

૩૩ સ્તુતિવચનનું ઉત્કંઠાથી પાન કર્યું, ને તેનાં આંખ ને મેહુ હથી ખીલી ઊઠ્યાં. સાંજે ચા પીતી વખતે પ્રાક્રાવિયાએ તે પડી ગયેલા એ વિષે પૂછ્યું ત્યારે એણે એ વાત હસી કાર્ટ, ને પેાતે કેવી રીતે પડી ગયેલે ને પડદાવાળેા કે ગભરાઇ ગયેલે તેનું વર્ણન હાવભાવ કરી બતાવ્યું. એ તેા હુ* જરા પહેલવાન જેવા છુ એટલે સારું છે. ખીન્ને માણસ તે જ્વથી જ જાત. મને જરા અહીં વાગ્યુ. એટલું જ. એ જગાએ હું છું ત્યારે દુખાવો થાય પણ હવે તે એ મટી જવા આવ્યા છે સહેજ ઉઝરડા જ છે,’ આમ એમણે નવા ઘરમાં રહેવા માંડયું. જેમ હંમેશાં બને છે તેમ, જ્યારે તે એમાં બરાબર ઠરીઠામ થઈ ગયાં ત્યારે એમને લાગ્યું કે હજુ એક ઓરડે એ પડે છે; અને આવક વધી છે... જોક એ, હમેશાં અને છે તેમ સહેજ, પાંચસાએક શ્યલ જેટલી. આછી તે પડે છે, પણ છે એટલીથી પણ બહુ સારી રીતે રહેવાય છે. પહેલાં પહેલાં, બધી ગોઠવણુ પાકી નહેાતી થઈ ને કંઈક કંઇક કામ કરવાનું બાકી હતું—આ ચીજ ખરીદવી, પેલી મગાવવી, એક ખસેડવી, ખીજી ગાઠવવી, એ બધી ગડમથલ ચાલુ હતી ત્યાં સુધી તે ઘરમાં સુખશાન્તિનું વાતાવરણ રહ્યું. પતિપત્ની વચ્ચે ક્યારેક ચડભડાટ થતા, પશુ અનેને એટલા બધા સન્તોષ હતો ને એટલું બધુ કામ કરવાનું હતું કે એવા પ્રસંગેા ભારે કજિયા વિના પસાર થઇ જતા, કથ્રુ ગોઠવવાનું ન રહ્યું. ત્યારે કંઇક નીરસતાને ભાસ થવા માંડયો, ને કશાકની ઊણપ રહી ગઈ છે એમ દેખાવા લાગ્યું; પણુ તે વખતે તેઓ નવી નવી ઓળખાણે કરવામાં તે નવી ટે પાડવામાં રોકાયાં હતાં, એટલે જીવન ભર્યું બન્યું" લાગવા માંડ્યું હતું. ખ્વાન સવારના વખત અદાલતમાં ગાળતા ને પેારે ઘેર જમવા આવતા. પહેલાં તે તે એકંદરે ખુશમિજાજ રહેતા, પણ ક્વચિત ધરને કારણે જ ચિડાઇ જતા. ટેબલકૉાથ કે પડદા પર