પૃષ્ઠ:Be Navalkatha.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
 

3*


રાજ સહેજ ડાધ પડ્યો હાય કે બારીના પડદાની ારી તૂટી હાય તે તે ખિજાઇ જતા. તેણે એટલી મહેનત કરીને એ બધું ગોઠવ્યું હતું કે એમાં એક પણ ચીજ આડીઅવળી થતાં તેના વંને ભારે કચવાટ થતે. પણ એકદરે તેના જીવનના પ્રવાહ તેના મનને ગમે એવી રીત - સરળતાથી, સુખચેનમાં, તે સુરુચિના નિયમે જળવાય એવી રીતે ચાલી રહ્યો હતો. તે નવ વાગે ઊતા, કારી પીતા, છાપુ વાંચતા, ને પછી કપડાં પહેરી અદાલતમાં જતા. ત્યાં જે પેશાક પહેરીને તેને કામ કરવાનુ" હતું. તે પાશાક એને એસે એવા બનાવવામાં આવ્યેા હતા, એટલે એ પહેરતાં એને જરાયે અડચણ આવતી નહી, અરજદારા, મુકદ્દમાની સુનાવણીએ, જુબાની વગેરે કામકાજ દિવસભર ચાલતું. આ બધામાં મુખ્ય વાત એ હતી કે નવી ને ચેતનદાયી ાય એવી દરેક વસ્તુ ટાળવી, કેમકે તેથી સરકારી કામકાજના નિયમિત ક્રમમાં ખલેલ પડે; અને તે ઉપરાંત લેાકા જોડે માત્ર સરકારી રાહે, ને સરકારી કામકાજ પુરત જ, સબન્ધ રાખવા. દાખલા તરીકે કાઇ માણુસ કઇક બાતમી મેળવવા આવે, એ બાબત વાનના હાથમાં ન હાય તેા તે પેલા માણસને રાકડી ના પરખાવી દે, ને તે સિવાય કશી વાત જ એની સાથે ન કરે પણુ કાઇ માસ સરકારી કામ માટે — એટલે કે સરકારી છાપવાળા કાગળ પર લખી શકાય એવા કઇ કામ માટે આવે, તો તે બધુ કરે; સારી નિયમની હદમાં રહીને કરી શકાય તે બધું કરવા ન ચૂકે; અને એ કરતાં મિત્રતાભર્યું સંબન્ધ દેખાવ રાખે, એટલે કે વિવેક તે શિષ્ટાચાર સાચવે, સરકારી કામ અંગેના સમન્ય પૂરા થઇ રહ્યો કે મિત્રતાને સંબન્ધ પણ પુરા થાય. ખાનગી જીવન અને અમલદારી જીવનને છૂટાં પાડવાની ને ખેને ભેળસેળ ન થવા દેવાની આ શક્તિ વાનમાં ઘણા જ મોટા પ્રમાણમાં હતી. અને લાંબા વખતના અભ્યાસથી તેમજ જન્મથી મળેલી એ જાતની ફાવટને લીધે, તેણે -