પૃષ્ઠ:Be Navalkatha.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
 

નાની પારીએ આપવામાં આવતે. તેમાં તે સમાજમાં સારા દો ભાગવતાં સ્ત્રીપુરુષાને તરો. જેમ એનું દીવાનખાનું ખા બધાં દીવાનખાનાંને મળતું આવતુ, તેમ એની મેાજમજાથી ભરેલી નાની નાની પાર્ટી એ જ જાતની બીજી ખધી પાર્ટીને મળતી આવતી. એકવાર એમણે નાચ-પાટી પશુ કરી. ધ્યાનને એમાં બહુ મજા આવી, ને આખા પ્રસંગ સસ રીતે ગલી ગયેા. માત્ર એમાંથી પતિપત્ની વચ્ચે જ અને મીડાઇને અગે ભારે વઢવાડ થઈ. પ્રાકાવિયાએ એને ગમી એવી યાજના કરી હતી. પણ ઈવાને એક મોંઘા દઈને ત્યાંથી જ મીફા મગાવવાની દ પકડી, ને જરૂર કરતાં વધારે કૈંક મગાવી. ઘરમાં વઢવાડ એટલા માટે થઇ કે એમાંની કેટલીક કૈંક વધી, અને કદાઇને આંકડે પિસ્તાળીસ રૂઅલ આવ્યા. પ્રાકાવિયાએ પતિને બેવફ્ ને અક્કલ વગરના' કહ્યો. સ્વાને પોતાનું માથું કચકચાવીને પકડયું, ને ગુસ્સામાં છૂટાછેડાનું નામ પણ દઇ દીધું. પણ નાચ તે ખરેખર ધણા જ માના થયા હતા. શહેરના સારામાં સારા લાકા આવ્યા હતા; અને ભદ્ર સમાજમાં વિખ્યાતિ પામેલી એક શ્રીમંત સ્ત્રીની બહેન કુવરી દૃાનાવાની સાથે વાનને નાચવાની તક મળી હતી. વાનને તેના કામમાંથી જે આનન્દ મળતા તેનાથી તેની મહત્ત્વાકાંક્ષા પેાષાતી. પાટીએ, સમેલન વગેરે સામાજિક પ્રસ ગેામાંથી તેને જે આનન્દ મળતા તેનાથી તેનું શુમાન પાષાતુ, પણ એને મોટામાં મોટા આનન્દ તે બ્રીજ” રમવામાંથી મળતા. તે કબૂલ કરતા કે મારા જીવનમાં ભલે ગમે તેવા ખેદજનક બનાવ બને; તાપણુ ખીજી બધી વસ્તુઓની ઉપર પ્રકાશના કિરશુની પેઠે જે આનન્દ ઝગ અંગે છે તે તે બ્રીજ રમવાને જ હોય છે. પણ એમાં રમનારા સારા હાવા જોઇએ; ઘાંટાવાટ કરી મૂકનાર જોડીદાર ન ચાલે; અને શ્રીજ