પૃષ્ઠ:Be Navalkatha.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
 

“, વન અને કાપ ચાર જણની હાવી જોઇએ (પાંચ રમનાર હાય ત્યારે એકને ખાતલ રહેવું પડે છે એ ભૂરું લાગે છે, જોકે માણસ દાળ તા એવા કરે છે જાણે કશું લાગતું નથી ); રમત કુશળતાથી તેને ગંભીરતા જાળ વીને (એશક પાનાં સારાં આવે ત્યારે જ તે ) રમાવી જોઇએ; અને પછી વાળુ કરવાનું ને દારૂને જામ પીવાનુ મળે એટલે બસ.' શ્રીજ રમ્યા પછી-~-ખાસ કરીને જો તે થાડુ ક ા હાય (મોટી રકમ જીતવી એ અણુગમતી વાત હતી) તે—તે બહુ વિશેષ આનન્દમાં આવી જતા, ને એવી સ્થિતિમાં જ સૂઈ જતે. આ દંપતીના વનતું નાવ આવી રીતે ચાલ્યે જતુ હતુ.. સારામાં સારા લોકેામાંથી કેટલાકની સાથે તેમણે આળખાણા કરી હતી; અને પ્રતિષ્ઠિત માણસા ને જુવાન સ્ત્રીપુરુષો તેમને ત્યાં એસવા આવતાં. એમના એળખીતાએ વિષેના પતિપત્ની ને દીકરી- ના મત પૂરેપૂરા મળતા આવતા હતા. કેટલાંક હલકા દરજ્જાનાં ઓળખીતાં ને સગાં, હેતને ભારે ડાળ કરી, જપાની રકાબીથી શણગારેલી ભી તેવાળા દીવાનખાનામાં ધસી આવતાં; તેમને તે વગરહ્યું ને એકમતે દૂરથી જ નમસ્કાર કરતાં ને વિદાય આપી દેતાં. આ હુલકા દરજ્જાનાં ઓળખીતાં ધાડા જ વખતમાં આવતાં અધ થઇ ગયાં; તે ફક્ત સારામાં સારાં માણસે જ ગાલાવીનના મિત્રમ ડળમાં કાયમનાં ટૂંકી રહ્યાં. જીવાને લીઝાની સાથે સંવનન કરવા લાગ્યા. એમાંથી એક મિટ્રી, જે પેટ્રીશેવા એકના એક દીકરા ને વારસ હતા, તે લીઝા તર એટલું બધું ધ્યાન આપવા લાગ્યા કરવાને એ વિષે પ્રાકાવિયાને કયારની વાત કરી હતી, અને એમને માટે પાટી ગાડવવી અથવા તે ધાડાંક ખાનગી નાદાના ખેલ ગેાવવા કે ઉંમ એના વિચાર એ દુપતીએ કરી જોયે હતે. તે આ રીતે દિવસ નિðમન કરતાં હતાં; બધું સારી રીતે ચાલી રહ્યું હતું; કશી ઊથલપાથલ થતી નહાતી; ને જ્વન આન ભેર