પૃષ્ઠ:Be Navalkatha.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
 


વહી રહ્યું હતું.

એમની સહુની તંદુરસ્તી સારી હતી. વાન કેટલીકવાર કહેતા કે મારા મોંમાં વિચિત્ર સ્વાદ આવે છે તે ડાબા પડખમાં સહેજ બેચેની થાય છે, પણ એને માંદગી ન કહી શકાય. પણ એ ખેચેની વધી. એને સખત દુખાવા તે ન કહી શકાય, પણ પડખે કંઇક ભારે લાગવા માંડયુ, ને સાથેસાથે મનને પણ અસુખ રહેવા લાગ્યું. એની એ ચીડ દહાડે દહાડે વધતી ગઇ. ને ગાલાવીનકુટુંબમાં આનંદ, મેાજશાખ ને શિષ્ટાચારનું વાતાવરણુ મ્યુ હતુ તેમાં ખલેલ પડવા માંડી, પતિ પત્ની વચ્ચે કજિયાના પ્રસગા વધતા ગયા. ઘેાડા વખતમાં ઘરની ચાન્તિ ને સુખસગવડ અલેપ થઇ ગઇ, અને ઉપરઉપરને વિવેક પણ જેમતેમ કા રહ્યો. કજિયા ને વઢવાડાએ ફરી પાછુ ધર ધાલ્યુ. જે ટાપુ પર પતિપત્ની વઢી પડ્યા વિના મળી શકતાં તેવા ટાપુઓની સખ્યા બહુ જ ઘટી ગઇ. મારા વરના સ્વભાવ ચિડિયલ થઇ ગયેા છે.’ એમ કહેવાને પ્રારકા- વિયાને હવે ઠીકઠીક કારણ હતું. વાત વધારીને કરવાના તેના સ્વભાવ; એટલે તેણે તે કહેવા માંડ્યું કે એમના સ્વભાવ તે હમેશ્નના તાબા કરાવે એવા છે. એમની સાથે વીસ વરસ રહેતાં મારી ધીરજની કટલી કસોટી થઈ છે તે મારું મન જાણે છે.’ એ વાત સાચી હતી ક હવે કજિયા એનો પતિ શરૂ કરતા. એના પિત્તા ઊછળી આવવાના પ્રસંગા અનતા તે હંમેશાં જમતા પહેલાં, ઘણીવાર તા પ’ પીવાનું મારૂ કરતા પહેલાં જ, અનતા. કેટલીકવાર્તાસક કે રકાબીને કાતા તૂટેલે હાય, રસામાં કંઈક ખામી હોય, છેકરાએ ટેબલ પર કાણી ટેકવી હોય, કે કરીના વાળ એને પોતાને ગમે એવી રીતે ન એળેલા હાય એમ એના જોવામાં આવતું; તે એ બધાને દોષ એ પ્રાસ્કા- વિયાને માથે ઢાળતા, પહેલાં તે તડ ને ફડ જવાબ દેતી ને પતિને